________________
૭૯
માજી તેની જીંદગીમાં પણ જોવા મળી નહતી. જાણે સાક્ષાત પ્રભુજીને જ જોયા. એવા ભાવથી ખૂબ રાજી રાજી થ. ધર્મ કર્મનું સ્વરૂપ કશું જાણતો નથી. હૃદયમાં કોઈ પૌગલીક વસ્તુ મેળવવાની ભાવના પણ નથી. આ મહાન આત્માની મૂર્તિ છે.
તેમના દર્શનથી પિતાના આત્માને ધન્ય માનવા લાગે. મારું ભાગ્ય જાગ્યું હોવાથી જ આવા પ્રભુજીના દર્શન થયા. તે સમયમાં પુન્યનો બંધ પણ એ જ કેઈથ કે તેજ ભવમાં ફળ આપનારો થાય. જીએ કરેલ કૃત્ય પ્રમાણે કર્મને બંધ થાય છે, અને તે કર્મોના બંધન મુજબ જીવનનું ઘડતર થાય છે. પ્રભુના દર્શન થયાની વાતને વારંવાર યાદ કરે છે, આત્માને સમયે સમયે સાત અથવા આઠ કર્મોને બંધ અને આઠને ઉદય એટલે ભેગ અને આઠે કર્મની નિર્જરા આ બધુ આ ત્માને દરેક સમયે થાય છે.
આત્માને સમયે સમયે જ્ઞાનાવરણીય કર્મથી અજ્ઞાનપણું, દર્શનાવરણીય કર્મથી અદર્શન. વેદનીય કર્મથી સુખ અથવા દુઃખની વેદના. મોહનીયકર્મથી મમત્વભાવ, આયુષ્ય કર્મથી જીવન, નામ કમથી શરીરાદિ વસ્તુ નેત્રકમથી ઉચ્ચ અથવા નીચકુળ, અંતરાય કર્મથી દાન-લાભ વિગેરેમાં અંતરાય. આ બધુ હંમેશાં ચાલુ જ છે. એક સાથે બધુ ભગવાય છે કારણ કે આઠે કર્મોને ઉદય ચાલુ છે, આ કર્મોને અબાધાકાળ પુરો થાય