________________
૭૩
કર્મ અશુદ્ધુ આત્માને લાગે છે. સિદ્દો કરડિત બનેલા છે. પછી એમને ક લાગવાના પ્રશ્ન નથી. સિદ્ધાત્માને શરીર નશી, મન વચનને કાયાના વ્યાપાર નથી. તદ્દન શુદ્ધ છે. માટે કર્માંને ગ્રહણ કરવાપણું નથી. એટલે ક લાગે શી રીતે ? પ્રથમ કહેવાઈ ગયું છે કે આત્મા કર્મોને ગ્રહણ કરે છે. ક પોતાની મેળે ઉડીને લાગતા નથી, ચોંટતા નથી.
સંસારમાં રહેલા આત્માને મન વચન કાયાની ક્રિયા છે. માટે કર્મ ગ્રહણ કરે છે, કર્મ લાગે છે. એજ કારણે એક અપેક્ષાએ ક સહિત આત્માને કથંચિત રૂપી કહ્યો છે. કાર્યકાળે કર્મથી આ આત્મા મુક્ત હતા અને પછી કર્મ વળગ્યા એમ નથી. અનાદીકાળથી આત્મા ક સહિત છે. તેથી અશુદ્ધ છે. અણુનેજ કર્મ લાગે છે, કમ એ રૂપી છે.અને આત્મા અરૂપી છે, છતાં અનાદીકાળથી આત્મા ક સહિત છે. માટેજ આત્માને થંચિત્ રૂપી કહ્યો છે.
સાર એ છે કે કર્મ સહિત આત્મા સક્રિય હાય છે. અને કર્મ રહિત આત્મા અક્રિય હાય છે. સિદ્ધુના આત્મા ક રહિત હૈાવાથી તદ્દન શુદ્ધ છે, માટે અક્રિય છે. અશરીરી છે, તેથી ક લાગતા નથી. સંસારી સક્રિય આત્માનેજ કમ` લાગે છે. ફોટાઞાફ પાડવાના દૃષ્ટાંતથી જાણી શકાય છે કે સફેદ કાચની તતી ઉપર છબી પડી શકતી નથી. તેમ કર્મ રહિત શુદ્ થયેલા આત્માને ક લાગતા નથી. શ્યામ કરેલી પ્લેટ (કાચની