________________
ઔદારિક શરીર બને, દેવેનું શરીર વૈક્રિય છે. માટે ત્યાં વૈક્રિય વર્ગણના પગલે જીવ ગ્રહણ કરે છે.
તેમજ આહારક શરીરને યોગ્ય ચૌદપૂવી મહાપુરૂષ આહારક શરીરની રચના વખતે આહારક વર્ગણાના પગલે ગ્રહણ કરે છે. તૈજસ વગણના પુદ્ગલે જીવ ગ્રહણ કરે છે, તેવી જ રીતે ભાષા વર્ગણાના તથા પાસેથાસ વર્ગણાના તથા મનેવણાના પુદગલે બેલવામાં તથા વિચાર કરવામાં જીવ ગ્રહણ કરે છે.અને છોડે છે. તેમજ આત્મા પોતાના અધ્યવસાયના જેર પ્રમાણે કામણ વણાઓ ગ્રહણ કરે છે. આ આઠમી કાણ વર્ગણ સૌથી વિશેષ સૂક્ષ્મ છે. તેમાં પરમાણુઓની સંખ્યા વધારે છે. છતાં તેને પરિણામ સુક્ષ્મ છે. આપણે જ્યાં જોઈએ ત્યાં દરેક ઠેકાણે બધી વર્ગણાઓ હોય છે, એટલે કે આપણે બેઠા છીએ ત્યાં પણ કામણ વર્ગણા છે. બીજે પણ છે. એટલે કે જયાં કહે ત્યાં દરેક સ્થળે કામણ વર્ગાઓ છે.
કામણ વગણના પરમાણુઓ એવા બારીક છે કે આપણે જોઈ શકીએ નહીં. પણ જેને અવધિ જ્ઞાનાદિ અને અવધિ દર્શનાદિ હોય તેઓ જાણી શકે અને જોઈ શકે. બાકી આજના વૈજ્ઞાનિક શોધના યંત્રોથી પણ દેખી શકાય નહીં, એટલા સુક્ષ્મમાં સુક્ષમ હોય છે. કાર્પણ વણા ચૌદરાજ લેકમાં ભરેલી છે.
આત્મ પ્રદેશના આંદોલનના પ્રયોગથી કામણ વર્ગણા આત્મ પ્રદેશ સાથે મળે છે. જે સમયે કામણ વણાઓ મળી