________________
ણામ સુક્ષ્મ સુક્ષ્મ થાય છે. એટલે કે પરમાણુઓ ઘણાજ હેવા છતાં તેનું સ્વરૂપ બહુજ નાનું સુક્ષ્મ થાય છે. દષ્ટાંત તરીકે જેમ એક મણ રૂનો માટે ગાંસડો બાંધ પડે છે. પણ જો એક મણ સોનુ હોય તે તે લગભગ પણ ઘન ફીટ જેટલી જગ્યા રેકે, વજન બંનેનું સરખુ હેવા છતાં બંનેને પરિણામ એટલે રચના બંધારણ જુદા છે.
પરંતુ જો મણ રૂના મોટા પોટલા જેટલું સેનું હોય કેટલા મણ થાય ? તેમાં રૂ કરતા કેટલા બધા પરમાણુઓ હોય! કહેવાનું એજ કે સોનાને પરિણામ સુક્ષ્મ છે, અને રૂને પરિણામ સ્થળ છે. આ દષ્ટાંત બરોબર સમજવાનું છે. એ પ્રમાણે ઉપર કહી ગયા તે આઠ વર્ગણાઓમાં પહેલા કરતા બીજી, બીજી કરતા ત્રીજી, ત્રીજી કરતા ચેથી એમ ચડતે ચડતે દરેકમાં પરમાણુઓ વધારે વધારે છતાં દરેકને પરિણામ સુક્ષ્મ સુક્ષ્મ છે, એટલે કે છેવટની આઠમી કાર્મણ વર્ગણ સૌથી વિશેષ સુક્ષ્મ છે. અને ચૌદ રાજલેમાં એટલે કાકાશમાં ભરપુર છે.
જેમ માટીના આટાના લાકડાના લેઢાનાં વિગેરે ધાતુઓના અને શરીરના પુલે છે. તેમ કર્મના પણ પુદ્ગલે છે. જેના રક બહુજ બારીકમાં બારીક છે. હવે શરીરના પુદ્ગલે આંખ નાક-કાન મુખ વિગેરે રૂપે ભેગા થાય ત્યારે તેનું શરીર બને એને ઔદારિક વર્ગણના પગલે કહેવામાં આવે છે. એનાથી