________________
વધતા સખ્ય અસંખ્યતાથી પણ અધિક અનંતાનંત પરમાણુએને રકંધ એટલે જ થાય. આવા આવા કિછે એટલે જથ્થાઓ પણ અનંતાનંત હોય છે. જગતમાં જે જે પદાર્થો જોવામાં આવે છે. તે તે પદાર્થો પરમાણુઓના સંગમથી બનેલા હોય છે. તે તે પદાર્થોચીજો ભાંગી જવાથી પરમાણુઓ છૂટા પડે છે. વળી પરમાણુઓ એકઠા થવાથી તે જડ વસ્તુઓ બને છે. એટલે સંગ પામે એટલે જોડાવું, અને છૂટા થવું એટલે વિયાગ થે. આ બે સ્વભાવ કહેતાગુણ પરમાણુઓમાં હોય છે. એ સ્વભાવનું નામ સંગ ને વિયોગ.
આ પરમાણુઓની સોળ વર્ગણા બનેલી છે. તેમાંથી આઠ વર્ગણાઓને ઉપયોગ જીવ કરી શકતું નથી, અને બાકીની આઠ વર્ગણાઓને ઉપગ જીવ કરી શકે છે. - (૧) દારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણ (૪) તૈજસ વગણ (૫) ભાષાવર્ગણ (૬) શ્વાસોશ્વાસ વર્ગણા (૭) મનોવર્ગ અને (૮) મી કાર્પણ વગણ આ આઠ વર્ગણાઓ આત્માને ગ્રહણગ્ય છે. ઉપરની ગ્રહણને યોગ્ય આઠ વર્ગણાઓમાં બારીકમાં બારીક સુક્ષ્મમાં સુક્ષ્મ વર્ગણા તે આઠમી કામણ વગણ છે. અને તેમાં વધારેમાં વધારે પરમાણુઓ પણ કાર્મણ વર્ગણામાં રહેલા છે.
અહીંયાં સમજવાની વસ્તુઓ છે કે જેમ જેમ રકંધમાં એટલે જથ્થામાં પરમાણુઓ વધારે વધારે તેમ તેમ તેને પરિ