________________
તે ચોથે તદન ગાંડ હોય. પાંચમો શિક્ષક બન્યું હોય તે છો મગજની નબળાઈથી શુન્ય બની બેઠા હેય. આ બધે પ્રપંચ કર્મરાજા જુદી જુદી જાતની વિચિત્રતા કરે છે. તે કર્મનું સ્વરૂપ. નવતત્ત્વાદિ ર્મગ્રંથ ગુરૂગમથી વાંચીને તેનું પઠન પાઠન મનન કરિને તેનું જ્ઞાન મેળવવાની ખાસ જરૂર છે. પિતાની મેળે વાંચી જવા માત્રથી કર્મનું રહસ્ય પામી શકાય તેવું નથી. માટેજ ગુચ્ચમથી કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે કર્મ શું ચીજ છે, તે સંબંધમાં જીનેશ્વરોએ, ગણધરેએ, કેવળજ્ઞાનીઓએ, શ્રુતકેવલીઓએ ઘણા વિસ્તારથી સમજાવેલું છે. તેમાંથી કિંચિત માત્ર પણ અહીં જણાવી શકાય તેમ નથી. છતા કર્મવિચાર,કર્મશીલોસેફી,તત્વચિંતન વગેરે પુસ્તીકાઓના આધારથી જણાવાય છે કે, આખુ જગત અનંતાનંત પરમાણુઓથી ભરેલું છે.પરમાણુ એટલે બુદ્ધિથી કે જ્ઞાનશક્તિથી પણ જેના બે ભાગ ન થઈ શકે તેવો ઝીણામાં ઝીણે ભાગ તે એક પરમાણું, તેવા અનંતાનંત પરમાણુઓ મળે ત્યારે કંધે કહેવાય છે. આવા રક પણ અનંત છે. બબે પરમાણુઓ મળે તે રધ. એટલે બબે પરમાણુઓના રકંધે એટલે જથ્થાઓ તે પણ અનંત છે. ત્રણ પરમાણુઓ મળે તે કંધ. એટલે ત્રણ ત્રણ પરમાણુઓ મળેલ રકધ, તેમજ ચાર પરમાણુઓ મળે તે રકંધ, એટલે કે ચારચાર પરમાણુઓને રકંધ એટલે જ. એમ વધતા વધતા સે, હજાર, લાખ, કોડ, અબજ વિગેરે ગણત્રીથી પણ આગળ