________________
૭૦
તે સમયથી તે કામણ વગણાનું નામ કર્મ કહેવાય છે. જયાં સુધી કાર્પણ વગણે આત્મ પ્રદેશ સાથે મળી ન હતી. ત્યાં સુધી તેનું નામ કાર્પણ વગણ હતું. અને જે ક્ષણે તે આત્મા સાથે મળી તે સમયથી તેનું નામ કર્મ કહેવાયું.
આત્માના અધ્યવસાયના કેગના બળે કાશ્મણ વર્ગણુઓ ખેંચાય છે, એની મેળે કામણ વણાઓ કોઈ આત્માને વળગતી નથી.પણ આત્મા તેિજ અધ્યવસાયના યોગના બળે કાર્પણ વર્ગણાને ખેંચે છે. અને પિતાની સાથે મેળવી દે છે. એનું નામ કર્મ છે. તે બરોબર ધ્યાનમાં રાખવાનું છે. તે કર્મો અત્યંત સુક્ષ્મ હોવાથી આપણે જોઈ શકતા નથી. દાખલા તરીકે સિદ્ધ કરેલે એક તેલે પારે સે તેલા સેનાને ખાઈ જાય છે, એટલે કે પિતાનામાં સમાવી દે છે. વજન પણ વધતું નથી. છતાંય એ એક તોલા પારામાં સો એ સે તેલા સેનું છે જરૂર, કેમકે પ્રગથી પાછુ સે એ સે તેલા સોનું કાઢીને મેળવી શકાય છે.
પારે તે રૂપી છે એમાં રૂપી સે તેલા સેનું સમાય તો અરૂપી આત્મામાં અતિસુક્ષ્મ કર્મ પરમાણુઓ કેમ ન સમાય ?
વળી જેમ એક તેલા પારામાં સે તેલા સોનું ન દેખાય તેમજ આત્મામાં વળગેલા અનંત કર્મોન દેખાય. તેમાં નવાઈ શી?
કર્મો બીજી ચીજોને નહી વળગતા આત્માને જ વળગે છે.