________________
રાસની રચના કરવાનું નિમિત્ત
પૂ. ગુરૂવય આ. શ્રી ક્ષાન્તિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટધર વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. શ્રીકીર્તિમુનિજી મહારાજની સાથે વિહાર કરતા ગારીયાધાર જવાનું થયું. ખીજે દિવસે પૂ. મુનિરાજશ્રી દર્શીન સાગરજી મ. (હાલ પૂ. ઉપાધ્યાયજી મ.) ટાણુાપ પધાર્યાં. તેઓએ વ્યાખ્યાન આપ્યું. તેમાં મુક્તિ ધ્યેય ઉપર રાજકુવર અને ભીખારીનું દૃષ્ટાંત બહુ સાદી ઢબે રમુજપૂર્વક આપેલું, તેની તેાંધ મેં કરી રાખી હતી. જો કે તેઓશ્રીએ તેા રાજ્ય મેળવવાનુ ધ્યેય રાજકુંવરે સિદ્ધ કર્યું. તેમ હું વિજને! તમેા પણ મુક્તિનું ધ્યેય સિદ્ધ કરેા, આ પણ બહુ સરસ રીતે સમજાવેલું હતું. તે ઉપરથી મેંજ મહાત્મા દૃઢપ્રહારીનું તથા મહાત્મા ચંડકેાશીક નાગનું તથા મહાસતી સુલસાનું એવા દૃષ્ટાંતાની સાથે સાથે ક`વિચિત્રતા કર્માસ્વરૂપ મૂકવા સાથે સે। જોશી અને એક ડેશી. તે ઉપર શ્રીકુમારપાળ રાજાને એક ડોસીએ કેવી રીતે બચાવી લીધા. તેપણુ દૃષ્ટાંત મૂકીને જ્ઞાનપંચમીની આરાધના ઉપરથી પૃથ્વીપાલ રાજાનું પણ દૃષ્ટાંત મૂકયું છે તે સિવાય ખીજી ઘણી ખાખતે ઉમેરીને રાસનું કદ વધાયુ છે.
રાજા–છત્રકું વર, ભાણ વર. તેના કુટુંબીજને વિગેરેને જૈનધમ ના રંગાવાથી અનુમેાદનીય બનશે છપાયા પહેલા પણ્ સ. ૨૦૦૯ માં જામક ડે.રણામાં વંચાયા બાદ ખંભાત, મુંબઈ. ઘાટાપર ઉપધાન પ્રસંગે તથા નવસારી, એાઢાણ, સુરત વહેંચાયેા હતેા. ચાલુ છપાતા અમદાવાદ વીરના ઉપાશ્રયમાં પણ વંચાયા છે, જિન આજ્ઞાથી વિરૂદ્ધ લખાયુ હાય ! તેને મિચ્છામિ દુક્કડં માંગુ છું.
પૂ. પંન્યાસજી શ્રીકીતિ`મુનિ મહારાજશ્રીએ તખીયતની પ્રતિકુળતા હોવા છતાં તેમજ સુરત પૂ. મુનિશ્રી ભક્તિમુનિ મહારાજે તથા જામનગર પૂ. આ. શ્રીનિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજેફરમાએ વાંચીને જે સુધારાઓ કરવા જણાવ્યું. તેમજ પૂ. પ્· શ્રી રામવિજયજી મહારાજે પ્રસ્તાવના લખી આપી તેથી તે સવે પૂ. વડીલેાને હું ફણી બની આભાર માનું છું. લી. લલિતમુનિ