________________
ન મરે તેની ઉલટી એ સંભાળ રાખે છે. પિતાના દેહમાં લેહી છે. પત્થરના ઘાની વેદના છે. જોકે એ ઘીથી કરેલી પૂજાથી. લેહીના કારણે મળેલી કીડીઓને વધુ ફાવતું થયું છે. કીડીઓ ચંડકોશીઆના દેહને કરડી કરડીને ચાળણી જેવું બનાવે છે.
આ દશામાં એક દષ્ટિ વિષ સર્પ ભયંકર આશીવિષસર્પ સદંતર શાંત રહે એ સ્થિતિને પલટે ક્યાં સુધી ? આવી તીવ્રતમ વેદના. એક દિવસ નહિ. બે ચાર દિવસ નહિ. પણ પંદર દિવસ સુધી સહન કરી. અને તેથી મરણ પામીને તે આઠમા સહસ્ત્રાર દેવલેકે ગયે. શાસ્ત્રકાર કહે છે કે આ પરિ. સ્થિતિમાં જે સમકિતી મનુષ્ય હેત તે કેવળ જ્ઞાન પામી જાત.
સુજ્ઞજનો ! મહાત્માદઢ પ્રહારી અને મહાત્મા ચંડશીકબંનેના દૃષ્ટાંત અતિ ઉપકારી થઈ શકે તેવા જ છે. શ્રી ગૌતમ ગણધર મહારાજાએ ભૂલ સુધારી તો ગણધર પદને પામ્યા. લબ્ધીવંત થઈ અનેક જીને તાર્યા, અને પોતે પણ તર્યા.. સંયતિરાજાએ નિરપરાધી એવા હરણલાને માર્યો. તે ધ્યાની મુનિવરની પાસે પડો. રાજાને પિતાની ભૂલ સમજાણી અને રાજપાટ કુટુંબ છેડીને સંયમ લઈઆરાધના કરી. અષાઢાભૂતિ. અનાથી મુનિ રૂપના મદવાળા સનસ્કુમાર ચક્રવતી ચીલાતીપુત્ર. ઈલાપુત્ર, કેશરીર, અહંકારી રહણીયો ચેર. નમિરાય મુનિ, અરણીકમુનિજી,પ્રતિબધ કરનારા નંદીષેણમુનિજી,શ્રીવકુમાર તે ઘોડીયામાં જ સમજી ગયા. પ્રભવાદિકચેરેને પ્રતિબોધનારા.