________________
કે મરેલે ? તેની પરીક્ષા તે લેકે કરવા લાગ્યા. સાપની પરીક્ષા સ્પર્શ કરીને થાય? અને તેમાંય એ લેકે કેવા ? રબારી ભરવાડ ભીલ વગેરે જંગલી લેકે એટલે એને વિવેક શે ? એટલે પત્થર મારીને પરિક્ષા કરવા લાગ્યા. પત્થરથી લેહી પણ નીકળે. સાપ તે બધુ સહન કરે છે. વિચારે? કેટલે પલટ! પત્થરના ઘા સહે. પણ જરાય બીજે જવાબ આપતા નથી.
દુનિયાનો નિયમ છે કે તમે એક ગાળનો જવાબ બે ગાળ રૂપે આપે તે ચાર ગાળ સામે આવે. એમ વધે જાય. પણ નિરૂત્તર રહે તે ? ત્યાંજ શમી જાય. પેલા સાપની શાંતિ જોઇને પત્થર મારનારાઓજ નાગ બાપજી કહીને ધી વિગેરેથી પૂજવા લાગ્યા. લોહીના ગંધથી કીડીઓ આવેલી તેને વળી ઘી મલ્યું. બાકી શી રહી. કીડીઓએ તે માંડયું અટકાવવા. સાપની સમતા કેટલી ? બે કાબુ ક્રોધની જાતવાળો સાપ શરીર પર એટલે કાબુ ધરાવે છે કે જરા પણ હાલવું નહીં. કે જેથી એક પણ કીડી મરવા પામે ? આ વેદનામાં આ ભાવના કઈ રીતે રહી હશે ?
તીર્થકરને મારી નાંખવા તૈયાર થયેલું. ડંખ મારનાર. પંદર દિવસ વેદના કેવી રીતે સહે છે ! ચંડકોશીઓ સર્પ ખુદ તીર્થકરને પ્રાણરહિત કરવા તત્પર થયેલે. તે એજ તીર્થંકરદેવના સમજ ? સમજ ? એવા વચનથી પિતાના જીવનને કેટલે પલટે આપે છે. તે તપાસો ? એક કીડી પણ પિતાના દેહથી