________________
પટ
નિર્ણય કર્યો. સાપની જાતિ ક્રોધ કાબુમાં રાખી શકતી નથી. ગાય, ભેંસ, કુતરા, ઘોડા, ગધેડા, બધામાં ક્રોધ ખરે ! પણ તે કાબુમાં આવે તેવે. કુંભાર ડફણું મારે કે ગધેડે સીધે. ચાબુક દેખાડવામાં આવે કે ઘેડ સીધે. એમ બધાયના ક્રોધ કાબુવાળા, પણ સાપને ક્રોધ કાબુબહારને હેય છે.બેકાબુ ક્રોધવાળી જાતિ સાપની છે. સાપની જાતને ક્રોધ કઈ હદનો હોય ? અંગધન કુલના સર્પો માટે કહેવાય છે કે અગ્નિમાં પડવું કબુલે, પણ મારેલા ડંખને શરીરમાં મુકેલા વિષને પાછુ ચૂસે નહિ.
એટલે કે ક્રોધથી કે ક્રોધના પરિણામથી નિવર્સે નહિ. આવી સાપની જાત હોય છે. પ્રભુ મહાવીર સ્વામીએ પ્રતિબે. એટલે અંડકોશીઆએ પિતાના અનર્થના પરિણામરૂપ આવેશને ક્રોધને સંવરવાનો નિશ્ચય કર્યો. એના ક્રોધથી સામાને અનર્થ કરી શકાય તેવા એની પાસે સાધનો યા ? દષ્ટિ અને દાઢ ! એ બે એણે દરમાં ઘાલ્યા. સાપનું આ જેવું તેવું પરાક્રમ ? જે સાપને હેથી સાણસામાં પકડ્યો હોય તે પણ સખણ ન રહે.આંટા મારી ભરડા દઈ સાણસાને તોડવાનો પ્રયત્ન કરે. એવી જાતિમાને આ સાપ દાઢ તથા દષ્ટિને એટલે કે મોઢાને દરમાં રાખે છે. તાત્પર્ય કે ઉંધે મુખે દરમાં રહે છે. શરીર બહાર રાખે છે.
આ દુનિયામાં લેકનો સ્વભાવ ટીખળી છે. કુતુહલવાળે છે. આવી હાલતમાં લેકેએ તેને છે. આ સાપ જીવતે છે