________________
૫૮
હિતબુદ્ધિએ આલેયણાની સ્મૃતિ આપી ત્યાં ક્રોધ એજ આ પરિણામનું બીજ ? વડનું બીજ કેટલું નાનું હોય છે. અને એમાંથી મોટો વડલે થાય છે. અહીં પણ પિતાનો ગુન્હો હતે. ગુન્હેગાર પિતે હતે, શિષ્ય ફરજ બજાવી. ત્યાં ક્રોધ કર્યો. પરિણામે થાંભલે ભટકાઈ મુઓ. ક્રોધ ઉપર કાબુ ન રાખવાથી ક્રોધ ઉપર કાબુ ન રહી શકે તેવી જાતિમાં ઉત્પન્ન થશે. અને જે. તીર્થકર દેવના વચનથી દુનિયા છોડી સંયમ સાધતે હતો. માસક્ષમણની તપશ્ચર્યા કરતો હતો. તેને જ જીવ સ્વયં તીર્થકરનું મૃત્યુ ઈચ્છે છે. મારવા ફરી વળે છે. ડંખ દીધું છે અને વિચારે છે કે આ શું ? આને અસર કેમ ન થઈ
આવા જંગલમાં આ જીવને ઉદ્દારને કોઈ માર્ગ ? આવા કઈ ભ ચાલ્યા જાય તે પણ ઉદ્ધાર થાય છે પણ તે કાળમાં ઉદ્ધાર સામે આવ્યો. ઉદ્ધાર કરવા ઉદ્ધારક પિતે સામે પધાર્યા. ભગવાનના મધુર વચને સાંભળી તે વિચારે ચડયો. જેથી જાતિવમરણ જ્ઞાન થયું. તેણે પૂર્વભવ જોયો. અને બધી ઘટના નજરે તરી આવી. અને પિતાની ભૂલ દેખાણી. શિષ્ય સામે • ગુણના ભાઈ દેષ” જેવું પિતાનું વર્તન લાગ્યું. પણ હવે થાય શુ ? એણે વિચાર્યું ! “જાગ્યા ત્યાંથી સવાર" જે આવેશથી આ બધો અનર્થ થે. તે આવેશને જ રોકવાને પ્રથમ એ સર્ષે વિચાર કર્યો. સાધુપણામાં ક્રોધે કાબુમાં નહેત રાખો. તે કાબુમાં રાખવાને જે જાતિમાં કાબુમાં ન રહી શકે તે જાતિમાં