________________
પ૭
ત્યારે તેને અતિશય કહેવાય.
પેલે સાપ. લેહીને રંગ સફેદ જોઈ વિચારમાં પડે. દુનિયામાં નિયમ છે કે સામાને ચક્કરમાં લેવાયતે તેને મેગ્ય દિશાની વિચારણાની તક મળે. પેલે સર્પ વિચારમાં પડે. ત્યારે ભગવાને મધુર વાણીથી કહ્યું. બુજઝબુઝ ચંડકેશીઆ.
સમજ સમજ તું કઈ દશામાં હતું. અને કઈ દશાને પામે ? આરાધકપણાને હારવાથી તે આ દશા થઈ. એવા આરાધકપણામાં ક્રોધ વશાત્ આ દશાએ પહોંચ્યું. હવે વળી ક્રોધ કરીશ તે થશે શું? ક્રોધને કાબુમાં ન રાખે તે કાબુ વગરને ક્રોધ હોય એવી સર્પ જાતિમાં ઉત્પન્ન થયે. હજી પણ સમજ ! સમાજ !
વાત પણ ખરી ! દશાને કેટલે પલટ ? પૂર્વ ભવમાં દીક્ષા જ્યારે લીધી હશે ? શ્રી તીર્થકર દેવને વચન ખાતર રૂદ્ધિ સમૃદ્ધિ છોડી. કુટુંબ તજયું. સુખ સામગ્રી તજી. સ્ત્રી પુત્ર. પરિવાર છોડ્યા. દુનિયાને ત્યાગ કર્યો. સંયમ લીધે. ઉગ્રતપ કર્યો એજ જીવ આજે ખૂદ તીર્થકરને મારવા તૈયાર થયે છે ને ? જવાળાનું પરિણામ ન આવ્યું તે ડંખ દીધે, બસ મારૂં મારી નાખું. એજ ભાવના છે ને ? કઈ દશા ? - સાધુના ભવમાં દેડકી અજાણતા મરી એની આલેયણા કરવાનું શિષ્ય યાદ આપ્યું ત્યાં ક્રોધ એજ આ બધાનું મૂળ પતે સરલ ભાવે કબુલાત કરી હતી તે ત્યાંજ પતી જાત. શિષ્ય