________________
ન રહી શકે તેવી જાતિમાં ઉત્પન્ન થયે. એના ઉપજવાથી તે ત્યાં મનુષ્યની અવરજવર બીલકુલ બંધ થઈ ગઈ. કોઈ ભૂલે ચૂકે જાય તે લેકે દષ્ટિ વિષ ચંડકેશીયા સર્પની વાત કરીને રેકતા હતા. એ સર્પની ખ્યાતિ વધતી ગઈ. અરે મનુષ્ય તે શું ? પણ વનમાં પશુ પંખીની પણ અવરજવર નહતી.
પ્રભુ શ્રી મહાવીરદેવ એને પ્રતિબોધ કરવા જાતે ગયા. બધાએ વાર્યા છતાં પિતે ત્યાં ગયા. અને એનાજ દર પાસે ઊભા રહ્યા. પેલે સર્ષ દરથી બહાર નીકળે. અને જવાળા ફેંકી એક્વાર બેવાર ત્રણવાર ફેકી ત્રણત્રણ વખત જવાળા ફેક્યા છતાં ભગવાનને અડગજ જેયા. જોયું કે પિતાની દ્રષ્ટિથી લેશ પણ અસર થઈ નથી. ત્યારે તે નવાઈ પામ્યા. પછી વિચાર્યું કે આજે મારી દ્રષ્ટિનું હથીઆર બુંડું થયું.ગમે તે કારણે વ્યર્થ ગયું. પણ ફિકર નહિ. દાઢનું અમોઘ હથીઆર તે મેજુદ છેને ? તરત તેણે ડંખ દીધે. લેહી નીકળ્યું. ઝેરીલાપણે ડંખ દેનારે. ડંખ દેવાય છે કે નહિ ? તે માટે રહેજે તે તરફ જુએ. લેહી તે લાલ હોય અને અહીં તે ધળુ દેખાયું. સાપને નવાઈ લાગી કે આ શું? કેટલાક કહે છે કે લેહી તે ધળું હોય? બરાબર છે. લેહી ઘેલું ન જ હેય, પણ તીર્થકરના લેહીને વર્ણત હોય માટે તે તેને અતિશય કહેવામાં આવે છે. જે બીજાને પણ તેવું લેહી હોય તે પછી “અતિશય” કહેવાપણું રહ્યું જ કયાં ? દુનિયામાં બીજે જે ન હોય તે દેખાય