________________
૫૫
આપણે સુખી થવાની આશા રાખીશું તે વ્યર્થ છે.
મહાત્મા દઢપ્રહારીએ પિતાનું જીવન છ માસમાં જ સુખમય બનાવી દીધું. હવે આપણે મહાત્મા ચંડકેશીયા નાગનું દષ્ટાંત પણ જોઈએ. મનુષ્યભવમાં કરેલ ભૂલ તિર્યંચ ભવમાં સુધારી તે બહુ મહત્ત્વની બાબત છે. નાગની જાત એટલે ભયંકર ક્રોધનીજ મૂર્તિ. જન્મતાંજ ડંખ મારી શકે. આવા ચંડકેશીયાનું દૃષ્ટાંત જ્ઞાન ઝરણામાંથી લીધેલ ઘણું જ ઉપયોગી છે.
પૂર્વભવમાં સંસારની અસારતાને જાણી સર્વ કુટુંબ વૈભવને ત્યાગ કરી, વૈરાગી બની, સંયમ ગ્રહણ કરી, માસખમણ જેવી, તપસ્યા કરતા હતા, એક વખત શિષ્યને સાથે લઈ ગોચરીએ જતા પિતાને પગ તળે દેડકી કચરાઈ ગઈ, જાણીને નહી પણ અજાણતા કચરાઈ ગઈ. સાંજની વખતે પ્રતિક્રમણ કરતા શિષ્ય આયણની યાદ આપી. તેમાં ક્રોધ આવ્યો. તમે જાણીને દેડકી મારી છે એમ શિષ્ય કહ્યું પણ નથી. અજાણતા દેડકી પગ તળે આવવાથી મરી ગઈ એની આલેયણનું કહ્યું હતું. છતાં સાધુએ ક્રોધ કર્યો શિષ્યને મારવા દે. પરિણામે થાંભલે ભટકાણે અને પિતે મરણ પામે. મરીને દૃષ્ટિ વિષ સર્પ થયે. ઘર ભયંકર જંગલમાં ઉત્પન્ન છે કે જ્યાં મનુષ્યની અવરજવર નથી. દષ્ટિ વિષ સર્પ એટલે દૃષ્ટિથી વિષની જવાળા ફેંકનારે એ ભયંકર સર્પ થ. ક્રોધ ઉપર કાબુ ન રાખવાના પરિણામે ક્રોધ ઉપર કાબુ