________________
એવા શ્રી અંબૂસ્વામીજી. અઈમતાછમુનિ. ઈરિયા વહી પડીકમતા કેવળ જ્ઞાનને પામ્યા. વંકચૂલ. અજુનમાળી જેવાઓએ પણ પિતાની ભૂલ સુધારી. આવા દષ્ટાંતે તો અનેક છે. લખતા પાર આવે નહી. ભૂલ સુધારવીજ છે એ દયેય જે હૃદયમાં નિશ્ચય થાય તે શ્રી નવકાર મંત્ર હૃદયમાં સ્થિર થતા શાંતિ પમાય અને લલિત ભાવના થતા આત્મા રહેજે ભૂલથી નિવૃત્ત પામે.
ઢાળ પાંચમી (રાગ-દેખો ભવિયા વિમલજીનેશ્વર. દુલ્હાસજજન સંગાજી) ન્યારી કર્મગતિ કહી ભવિયા, રંકને રાય બનાવે છે, રાયને રંક બનાવે ભવિયા,કાર્ય વિચિત્ર કરાવે છે. ન્યા.૧ છત્રકુંવર તે રાજવી વેશે, સુખ સાગરમાં રમતજી, ચિથરેહાલ દશામાં ભાણો,શહેર બજારે ભમતાજી.ન્યા.૨ એકદિન ભાગ્યઉદયના કારણુજીનપ્રતિમા નિહાળીજી, હદયઉલ્લાસ થાય તેવારે નીરખી નમે બહુ વારી જીન્યા.૩ વળી વિઘાથી પૌષધશાળે, ભણે ઉચ્ચારે ધારેજી, નવકાર મંત્ર સૂણુને કહે, કરી લીધે તે વારેજી. ન્યા.૪ પંડિતજી અર્થ સમજાવે, નમસ્કાર શા માટે છે, સર્વ પાપનો નાશ જ માટે, કર્મ કટકતે કોટેજી. ન્યા.૫ અપુર્વ વસ્તુ મલી જીમ હોય, તેમધારે ચિત્તમાંહે, હરખાતે હરખાતે દિલે,પાપનાશ એમ ચાહે જી.ન્યા.૬