________________
૫૦
પિતાએ વળી ઘણું ઘણું સમજાવ્યું. આપણે ઉત્તમ બ્રાહ્મણ જાતિના છીએ. જુગાર તેમજ ચોરી કરવાથી કુળને કલંક લાગે. માટે ભલે થઈને બુરા કામ તજી દે અને આપણું કુળધર્મનું પાલન કર. આવી આવી હિત શિખામણ આપવા છતાં તેની અસર કઈ થઈ નહી. કહ્યું છે કે પછી ટેવ ટળવી તે બહુ મુશ્કેલ છે. એમ કરતા મોટી ચેરીએ પણ કરવા લાગ્યો, અને પ્રજાને પણ હેરાન કરવા લાગ્યો. એ વાતની જાણ રાજાને થતા તેને પકડયે. અને માથું મુંડાવી ચુનો ચેપડી મોટું કાળુ કરી, ખાસડાને હાર પહેરાવી, ગધેડા પર અવળે મેઢે બેસાડી. ફુટલા ઢેલ વગડાવી. ગામ બહાર બુરા હાલે કાઢ્યો. તે વખતે માત પિતાએ આપેલી શિખામણ યાદ તે આવી પણ થોડીવાર પછી પાછે ભૂલી ગયે, અને ગુસ્સામાંને ગુસ્સામાં જંગલમાં પહોંચ્યા. ત્યાં ચેરના રાજાના માણસેએ પકડ્યો, અને પિતાના રાજા પાસે લાવ્યા. ચેરના રાજાએ દુર્ધરના શરીરને મજબુત બાંધે. ખડતલ શરીર જોઈ પિતાના ધંધામાં કામ લાગે તે જણાય. એટલે પિતાની પાસે રહેવાનું કહેતા દુધરે પણ કબુલ કર્યું, અને ચેરના રાજાની પાસે રહ્યો, અને જે જે કામ બતાવે છે તે પિતાની બહાદુરીથી હુશીયારીથી કરી આવતે. જેથી રાજા પ્રસન્ન થવાથી પુત્ર તરીકે ગણી ચોરેને રાજા તરીકે રથા. દુર્ધર ધોળે દહાડે ધાડ પાડત. મેટી મોટી ચોરી કરો. કેઈ તેના સામે થઈ શક્તો નહિ. કોઈ સામનો કરે તે