________________
૪૯
જેવુ તેવું છે ? પાપ પ્રવૃત્તિમાં પડેલાને પુન્યાનુબંધી પુન્ય કે આત્મચિંતન થઈ શકતુ નથી. ધર્મ પ્રવૃતિ કરવી સૂઝતી નથી. એટલું નહી પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી શકતા નથી.
જેઓને પોતાની ભૂલ ભૂલ તરીકે સમજાણી તેઓએ જ્ઞાનીઆએ વર્ણવેલા ચારે ગતિના દુઃખા શ્રદ્ધાપૂર્વક સાંભળેલા, વાંચેલા, અનુભવેલા, જાણેલા હેાય છે. તેઓના હૃદયમાં નિર્ તર પોતાની ભૂલની ખટક રહ્યા કરે છે. ખૂબખૂબ દિલમાં પશ્ચાતાપ કરીને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણા એમ નિશ્ચય કરી પાપથી પાછા હટી આત્મકલ્યાણની પ્રવૃત્તિમા જોડાઈ જાય છે. તેઓના દૃષ્ટાંતા ધણા છે.
મહાનુભાવા ! ઢાળમાં જણાવેલ મહાત્માઓને પોતાની ભૂલ સમજાણી અને તેવી ભૂલ ફરીથી ન થવા પામે તેના માટે દૃઢ સંકલ્પ કરી પશ્ચાતાપ પૂર્ણાંક સંયમ સ્વીકારી આત્માને ઉદ્ગાર કર્યો. તેમાં મહાત્મા દૃઢ પ્રહારીનું દૃષ્ટાંત જરૂર જાણવા જેવું છે. બ્રાહ્મણ પુત્ર હતા. અસલ નામ દુર હતુ. નાનપણુથીજ ખરાબ મિત્રાની સંગતે ચડી ગયા. અને જુગારી બની ગયા. માપિતાએ જીગારના અવગુણુ સમજાવ્યા. ભાભલા રાજા મહારાજાએ પણ જુગારથી બેહાલ સ્થિતિવાળા થઈ ગયા
છે. એવા ધણા દૃષ્ટાંતાથી સમજાવ્યા. પણ સમજ્યેાજ નહિ. અને જુગાર રમવાનું ચાલુજ રાખ્યું. જેથી પૈસાની જરૂર પડતા ચારી કરતાં શીખ્યા. આ વાતની જાણથતા તેના માત
と