________________
૪૭
ઢાળ ચોથી (રાગરામબાણ વાગ્યા હોય તે જાણે) એક ભુલ. કરે ખુવારી ખુવારી, - દિલખટકે તે સુધરેજ સારી છે એક ભૂલ સ્વભાવે દુઃખના દરીયાપાવેજ જીવ બહુ ભારી. દઢ હારી ચંડકેશીકે જાણુને ભૂલ સુધારી. હો એક. ૧ ગૌતમ સ્વામી એ,નિજભૂલ જાણી,વીર શરણ સ્વીકારી, સ્વ૫ર આત્મા તાર્યા અનેકને,
લબ્ધિવંત ઉપગારી, હો એક. ૨ સંયતિ રાજાએ માર્યો હરણ,પડ્યો મુનિ પાસે ધારી, દિલ દુભાણું સંયમ લઈને,
નિજ ભૂલને સુધારી, હો એક. ૩ આષાઢાભૂતિ મુનિ અનાથી, સનકુમાર રૂપભારી, ચીલાતી દલાપુત્રને કેશરી,
રેહણીયે ચોર હંકારી, હે એક ૪ નમિરાય અરણીક નંદીષેણ, પ્રતિબોધે બુદ્ધિસાળી, વજકુમાર તે ઘડીયામાંહી,
સમજ્યાજતે બલીહારી. હો એક. ૫ પ્રભવાદિક ચોરને પ્રતિબોધ્યા. જબુકમાર હશીયારી. અમિતા મુનિ ઇરિયા વહીયાથી.
થયા જ કેવળ ધારી, હો એક. ૬