________________
સમણુ
પૂ. પંન્યાસજી શ્રી પ્રીતિ મુનિજી ગણિવર્ય ને
અનેક સદ્ગુણ સંપન્ન, સદાય જ્ઞાનભક્તિ, જ્ઞાન સંપાદન કરવામાં જ નાનપણથી જ લક્ષ હોવાથી કાશી (બનારસ)માં પૂ. ઉ. શ્રી યશેાવિજયજી જૈનપાઠશાળામાં અભ્યાસ કરી. વ્યાકરણની પરીક્ષા પણ કલકત્તામાં આપી. આગમ સિદ્ધાંતનું વાંચન અને જ્ઞાન લખવું, એજ આપને વ્યવસાય હાવાથી જ્ઞાન લખવામાં રહેતાં ઉદ્યમવંત ગદ્ય-પદ્ય રીતે પ્રાયઃકરીને એક લાખ જેટલા શ્લેાકેા આપે લખ્યા હશે. પ્રેાસ્ટેટ જેવી જોખમદાર માટી ગાંઠનું ઓપરેશન કરાવ્યા પછી પણ હજી દરરાજ છ સાત આઠ કલાકે જ્ઞાન લખવાનું કા ચાલુ રાખ્યું છે, પડિમાત્રાથી લખાયેલ સૂત્રેાવાળી પ્રતે તેમજ ગ્રંથા લખવા કે વાંચવા તે આપે સુલભ બનાવી દીવા છે. શ્રી સિદ્ધચક્ર પૂજનની પ્રતનુ સંશેાધન પહેલા આપે જ મનુભાઈ પાપટલાલને કરી આપ્યું. બાદ ખીજાએ સુધારા વધારા સાથે છપાવેલ છે. સમુદાયમાં આચાય પદે આવી શકે તેમ હતાં. વળી સમુદાયના પૂ. મુનિરાજોનેા બહુ આગ્રહ હાવા છતાં આપે લઘુતાજ ધારણ કરીને શાસ્ત્ર વિશારદ પૂ. આ. વિ. ઉદયસૂરીશ્વરજી મહારાજજીને તથા પૂ. આ. શ્રી વિ. અમૃતસૂરીશ્વર મહારાજજીને લખી જણાવ્યું કે તપસ્વી પ, શ્રી નિપુણ મુનિજીને આચાય પદે સ્થાપ કરશે. તે રીતે સંમતિ દર્શાવી આચાય બનાવ્યા. આ શ્રી છત્ર–ભાણુકુંવરના રાસનુ કાય' તે આપની કૃપાદૃષ્ટિથી જ નિવિઘ્ને પુરૂ કરી શકયો છું. જેથી આપના કર કમળમાં શ્રી છત્ર-ભાણકુવરને રાસ સમ`ણુ કરી કૃતાર્થ માનનાર સેવક લલિત યુનિ.