________________
પ. પૂ. શાંતમૂતિ શ્રી મોહનલાલજી મહારાજના સાહેબના પટ્ટધર તપગચ્છ વિભૂષણું ચારિત્ર ચૂડામણિ અનુગાચાર્ય પૂ. પંન્યાસજી શ્રીમદ્ હર્ષ મુનિજી મહારાજ સાહેબ
જન્મ-( કરછ) માંડવી સં. ૧૯૨૪ ફાગણ દીક્ષા (આબુ) ખરેડી સ. ૧૯૪૪ ચત્ર વદ ૮ ગણિપદ સુરત સં. ૧૯૫૭ માગસર વદ ર પન્યાસપદ-મુંબઈ સં. ૧૯૫૭ અસાડ સુદ ૬ સ્વર્ગવાસ–સુરત સં. ૧૯૭૪ વૈશાખ વદ ૬