________________
૪૫
હલાવીને આનઢ વ્યક્ત કરી રહ્યો છે. રાજા અને મત્રીને બાળકના કથન ઉપર વિશ્વાસ બેઠા. બાળકના કથનના આધારે નવજાત શિશુને પુનઃ રાજમહેલમાં પહેાંચાડવામાં આવ્યા. જેથી મહારાણીના આનંદની સીમા ન રહી. એના હૃદયને તારા પુનઃ એની ગાદમાં પહેોંચી ગયા.
ન
પછી રાજાએ રાજજ્યોતિષને બેાલાવ્યા. એટલે ક'પતા કેપતા સભામાં હાજર થયા. રાજાએ રાજજ્યાતિષી માટે ફાંસીની આજ્ઞા આપી દીધી. રાજજ્યાતિષીને કેદ કરવામાં આવ્યા.
બાળકજ્યોતિષીનુ રાજસભામાં સન્માન કરવામાં આવ્યું. બધા લોકો બાળક જયોતિષીની ભવિષ્યવાણી પર મુગ્ધ હતા. રાજાએ બાળક જ્યોતિષીને પારિતષીક (ઈનામ) માંગવાનું કહ્યું એટલે બાળકે પારિતાષીકમાં રાજજ્યાતિષીનુ પ્રાણ દાન માંગ્યુ. રાજા અવિકાર ન કરી શકયા. રાજ્યાતિષી આભારવશ બની ગયા. અને બાળક સમક્ષ હાથ જોડી પોતાની ત્રુટીનું નિરાકરણ માંગવા લાગ્યો. બાળક જ્યોતિષીએ કહ્યું કે જ્યોતિષીજી ? આપે ઇષ્ટકાલ અશુદ્ધ બનાવ્યા હતા. જે ઇષ્ટકાલથી આપે નવનત રાજકુમારનું જન્માંગ બનાવ્યું હતું એનાથી વીસ પળ પહેલાજ રાજકુમારના જન્મ થઈ ગયા હતા. આ સાંભળી બાળક વેતિષીના જ્ઞાનની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. જ્યાતિષના વિષય કેટલા બધા ગહન છે એ આ દ્રષ્ટાંતથી સમજાય છે કહેવાય છે કે એ બાળક જ્યોતિષી ભડુરીના નામથી પ્રખ્યાત થયા.