________________
૪૩
અને મહારાણીના દ્વાર પર લખી આવ્યા. આ બાળક અત્યંત ભાગ્યશાળી થશે. અને માતાપિતાના યશ અને રાજ્યને વિસ્તારક બનશે. એ રાજપુત્ર યશવી અને દીર્ઘાયુ થશે.
રાજકુમારને જંગલની એક ગુફામાં મૂકીને રાજકમ ચારીએ પાછા ચાલ્યા આવ્યા. અહીં મહારાણીના દ્વાર પર લખાયેલ વાકાની સૂચના મહારાજાની પાસે કાઇએ પહેાંચાડી ઢીધા. રાજાને એ સાંભળીને ભારે ક્રોધ જાગ્યા અને તેમણે આ લખનાર અપરાધીની શૈધ કરાવી. આખરે પત્તો લાગ્યા કે મહારાણીની મુખ્ય પરિચારિકાના પાંચ વર્ષના પુત્રે આ વાકય લખ્યું છે. મહારાજાએ બાળકને આલાગ્યા. રાજાને ખૂબ ક્રોધાવેશ આવ્યા હતા. બાળકને ધમકાવતા મહારાજે પૂછ્યું, કેમ નાદાન છેકરા ? તેં આ શું લખ્યુ છે. બાળકે ગંભીરતા પૂર્વક ઉત્તર આપ્યા. હા મહારાજા એ સત્ય સદેશ છે. રાજાએ પુનઃ આંખા તાણી પૂછ્યું. આવુ લખવાનુ દુઃસાહસ તે કેમ અને કેવી રીતે કર્યું. છેકરાએ દૃઢતા પૂર્વક ઉત્તર આપ્યો. રાજન્ એમાં દુ:સાહસની કયાં આવશકયતા છે ? સત્યવાતને પ્રગટ કરવામાં વિદ્વતા છે. મહારાજના ક્રોધ વધી ગયા. તેમણે કહ્યું નાદાન છે।કરા ? તે રાજ્ય આજ્ઞાની વિરૂદ્ધ કાર્ય કરવાને અપરાધ કર્યાં છે. એના ફળ સ્વરૂપ માતા પુત્ર બનેને ફાંસીપર લટકાવી દેવામાં આવશે.
બાળકે દૃઢતાતી ઉત્તર આપ્યા. મહારાજ જે યાગના બળથી