________________
૪ર
રાજ્ય જ્યાતિષી ઘેાડીવાર સુધી પંચાંગ અને પુસ્તકાના પાના ઉથલાવતા રહ્યા. અને પછી ખિન્ન બની મહારાજા સામે જોઈ રહ્યા. મહારાજાએ આદેશ આપી કહ્યું. કહેા ! જ્યોતિષી કઈક સંભળાવેા. રાજકુમારના ગૃહયાગ કુવા છે,. અને તેનું ભવિષ્ય કેવું છે. જ્યાતિષી દબાયેલા વરે બાલ્યા. રાજન્ બાળકના જન્માંગ ઉપર વિચાર કરવાથી એ વ્યક્ત થાય છે કે એને કારણે માતા પિતા પર ભારે આપત્તિ આવી પડશે. રાજ્યની હાની થશે. ખીજું શું કહું ! રાજāાતિષીની આ ભવિષ્યવાણી સાંભળીને મહારાજા સ્તબ્ધ બની ગયા. ઘેાડીકવાર કઇંક વિચાર કરીને તેમણે રાજમંત્રીને પાસે બેલાવી. બાળકને જંગલમાં મૂકી આવવાને આદેશ આપ્યા. એ દિવસે રાજસભા પણ વિસર્જિત કરી દેવામાં આવી. આનંદમંગળ મનાવવાના ઉત્સવ શાકમાં પલટાઈ ગયા. એવુ લાગ્યુ કે જાણે રાજકુટ બના કાઈ સભ્યનું મૃત્યુ ન થઈ ગયુ. હાય ! રાજઆજ્ઞાને કાણ ટાળી શકે છે. મહારાણીનુ હૃદય ખૂબ ભરાઈ આવ્યું. નવજાત શિશુ ટાપલામાં નાંખી કયાંય ફેકી દેવામાં આવ્યું. અને મહારાણી કંઈજ બાલી શકી નહી. બાલે પણ શુ' ? રાજ્યની સાથે માતાપિતાને વિનાશ થઇ જાય, તેમ હતા. રાજધાનીમાં આ ચર્ચા વીજળીની જેમ ફેલાઈ ગઈ.
?
આ ધટનાની ચર્ચા પેાતાની માતા પાસેથી સાંભળીને પરિચારિકાના પાંચ વર્ષના પુત્રે હાથમાં માટીનેા ટુકડા લીધેા