________________
સ્વી પુત્રને જોઈને જ એ પિતાનું પવિત્ર જીવન સફળતા પૂર્વક વ્યતિત કરી દેશે. આટલું કહીને એ આહિર સાગ્રહ એકીટસે
તિષી સામે જોઈ રહ્યો. પંડિતજી કંઈ બેલી ન શક્યા. વિધિ વિધાનને ટાળી ન શક્યા. અને લગ્ન કર્યા. - જે વેગને સંગ પેદા થવાનું હતું, અને એજ ઈચ્છાથી પંડિતજી ઘેર જઈ રહ્યા હતા. તે ઈચ્છા ગોવાળના ધરેજ ગોવાળની પુત્રીની સાથે પુરી કરી. બાદ ગર્ભકાળ પુરો થયા બાદ ગેવાળ પુત્રીએ બાળક જોતિષીને જન્મ આપે. પાંચ વરસ થયા પહેલા પંડિતજી સ્વર્ગવાસી થઈ ગયા. જેથી બાળક જેતિષીની માતા બિહારનરેશની મહારાણીની પરિચારિકા તરીકે રહેતી હતી. - હવે બિહારનરેશ મહારાજા દિકપાલસિંહને રાજ્ય દરબાર સભાજનોથી ભરેલે હતો. રાયસિંહાસન પર બેઠેલા મહારાજા કંઇ રાજય સબંધી વિચાર વિમર્શમાં સંલગ્ન હતા તે સમયે પરિચારિકા પ્રસન્ન મુદ્રામાં આવી, તેને મુકીને મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજાએ જિજ્ઞાસા પૂર્વક પરિચારિકા સામે જોયું. પરિચારિકાએ નિવેદન કર્યું. મહારાજ રાજકુંવરને જન્મ થયો છે. સુસંવાદ સાંભળીને મહારાજાએ હાથની વીંટી અને સહસ્રમુદ્રા પરિચારિકાને ભેટમાં આપ્યા. પ્રફુલ્લિત બની દાસી રાણીવાસમાં દોડી ગઈ. મહારાજાએ રાજ્ય - તિષીને બાળકના જન્માંગ ઉપર ફલાદેશ કહેવા માટે લાવ્યા.