________________
'તનું પાન કરે, સમ્યમ્ જ્ઞાન ધરે, વિભુના અતિશય જેઈ મિથ્યાત્વ ભગાવ્યું. મન ૬
ક્ષાંતિ ભવિક લહે, રૂચિ લલિત રહે, સમવસરણની શોભામાંથી, કાંઈ ન કહેવાયું. મન૭
મહાનુભાવે! પુણ્યશાળી આત્માઓને પુન્યાનુબંધી પુન્યના ચગે આત્મહિત સાધન સામગ્રી મળી જ રહે છે. તેઓના પુન્ય યોગે સંયમયાત્રા સંયમની આરાધના કરતા વિહાર દરમ્યાન જિનતીર્થના દર્શન કરવા માટે પૂ. મુનિરાજે તત્ર પધાર્યા, તે જાણીને રાજા-કુંવરો વિગેરેને અતિ હર્ષ થયે, સુપાત્રમાં દાન દીધું, પૂ. જ્ઞાની મુનિરાજે સંસારની જાળને તેડીનાખે તેવી સએટ અમોઘ દેશના દીધી, તે સાંભળી રાજા ફતેહસિંહજીને ભારે વૈરાગ્ય જાગે, સંસાર અસાર જણાયે રાજાફતેહસિંહજીની સાથે બીજા રાજાઓને પણ વૈરાગ્ય થવાથી દીક્ષા લઈ રાજર્ષ બન્યા, જંગલમાં મંગલ વર્તાઈ રહ્યો, નવા રાજા છત્રકુંવરે તેમજ યુવરાજ શ્રી ભાણકુંવરે બંને વહુરાણીએ વિગેરેએ બહુજ અંતરના ભાવથી અનુમોદન કરતાં વંદન કર્યું, પૂ. મુનિરાજ વિહાર કરી ગયા.
હવે પ્રધાનજી છત્રપુરીમાં અગાઉથી જઈ શહેર શણગાર્યું, નવા રાજા તથા યુવરાજશ્રી બંને નવી રાણીઓ સાથે છત્રપુર આવી પહોંચતા બહુજ ઠાઠમાઠપૂર્વક આબેહુબ સામૈયું તે સામેયું પ્રજાજન ભલીપર જોઈ શકે તેવી ગઠવણે કરાઈ હતી,શ્રી