________________
૫૧૩
આદિનાથ પ્રભુજીના દેરાસરપાસે આવતાં બધાએપ્રભુજીના દર્શન કર્યાં,બાદ રાજસભામાં ગયા, બ ંનેક વરા બનેવહુરાણીએ જ્યારે રાજિસ હાસન ઉપર બીરાજ્યા ત્યારે સિંહાસન પણ ઝળકીયા.
જિનમદિરામાં જિનમહેાત્સવ શરૂ કર્યા, પૂજાએ ભણાય છે, નવનવી આંગી રચાય છે, ઉદારભાવથી પ્રભાવના થાય છે, બંને કુંવરા સારૂ સંગીત જાણે છે, વળી કંડપણ મધુર છે, તેમ વળી દેવપરીઆ જેવી અને વહુરાણીએ પણ ભક્તિકળામાં નિપુણ છે, અજોડ છે, જેથી જિન પૂજાએ ભણાવતા સહુ કોઇને અનુમોદનીય થાય તેવા જિનમહેસ્સવ દ્વીપાવ્યા. હવે પ્રધાનજીએ જિનઅભિષેક કાર્ય પુરા થયા બાદ શુભદિને રાજઅભિષેક કરાવવાનું નક્કી કર્યાં મુજબ વિધિ અનુસાર અભિષેક થયા, ઈન્દ્ર ઈન્દ્રાણીના અવતાર જેવા છત્રકુવર અને પદ્માવતી શાભવા લાગ્યા, શ્રીભાણક વર અને ભદ્રા, તે યુવરાજ ને યુવરાણી બન્યા, બંને બને ૬ પતી રૂપે ૨ગે વયે સરખા હેાવાથી જોનારાએ ભૂલભૂલામણીમાં પડી જતા હતા, એકદમ ફરક જાણી. શકતાં પણ નથી, પદ્માવતી અને ભદ્રાની કાયા રત્નકાંત જેવી હતી, તેમ છત્રકુવર અને ભાણુક વર પણ સ્ફટીક રત્નની ક્રાંતિવાળા અને દેવસમાન શાભતાં હતા, બંને દાનેશ્વરી બન્યા છે, પ્રજાનું સુખેથી પાલન કરે છે.
સુજ્ઞા ! ભાણકુવરનુ ધ્યેય મુક્તિનું હાલ છેજ, તે ધ્યેય ઉપર પોતાના કુટુંબને લાવવા માટે પેાતાના હૃદયનો ભાવ છે એ