________________
૫૧૧
છવાયેનિમાં જન્મમરણની આંટીઘૂંટીમાંથી બહાર આવી શકતા નથી. સુ ! રાસદેરી ગુંથતાં છોડતાં જીનેશ્વરના ગુણનો મહિમા ગાતા કર્મો તૂટે છે, આ રાસદારી ગુંથવાનું કામ, તેને ખેલ સમજવાનો નથી, પણ જીનેશ્વરના ગુણ ગાવાથી તેમનું સ્વરૂપ જાણવાથી કર્મ છૂટે છે, આ બધુ રહસ્ય ગુરૂગમથી સમજી રાગ શ્રેષ-કષા, છોડવાના છે.
સમવસરણ રાસ દોરી (રાગ-દિલ દેવાયું (૨) નતું જેવું એ એનું મેહક મુખડું જોવાયું) મન લેભાયું (૨) હતું સાચું જ્ઞાન જેમાં ચંચળ ચિતડું મહાયું મન
સોના રૂપાને હતે, રતનને કોટ હતું, દરવાજે તેરણીયા શોભે, સિંહાસન રખાયું. મન. ૧
ધર્મનું ચક્ર રાજે, અષ્ટ મંગળ આગે, ઈન્દ્રવજ આકાશે ફરકે, દુલ્ભી બજાયું. મન ૨
અશેકી છાંય હતી, પર્ષદા બાર હતી, સુરનર તિર્યંચ જાતિ શ, વૈરને ભૂલાયું. મન. ૩
કેવળ જ્ઞાન હતું, ઝળહળતું તેજ હતું. નરનારી સુખેથી જુએ, ભામંડળ રચાયું. મન૪
વાણીના ગુણ મીઠા,જનમાંગાજી ઉઠયા, * ચઉમુખે જિનવાણું બેલે, દલડું ડોલાયું, મન, ૫