________________
૫૦૩
વચનો બોલી નાંખે છે જીવનમાં શાંતિ મેળવી શક્તા નથી કેવા માઠા કર્મ બંધાઈ જાય છે. તેનું ભાનહેતું નથી દુઃખની પરંપરા ઉભી કરે છે અને મહાપુને મળેલ દુર્લભ માનવભવ હારી જઈ અન્ય દુઃખદાયી ગતિમાં જઈ રીબાય છે આવી દશા ન થવા પામે તે માટે જ સંતાનોને સમ્યગું જ્ઞાન અપાવી. વ્રત નિયમમાં રાખી, સુરકારપાડી તમારા ઘરે જન્મ પામેલાઓનું ધર્મમય જીવન બને તેમ કરશે. તેજ શ્રેયસકર છે.
ચૈત્ય પરિપાટી દેહરા ચિત્ય પરિપાટી ઘણા, કરતાં તેની નેંધ, અનુમોદન થાયે વળી, સંઘ દર્શન પ્રમોદ. ૧ બે હજાર પંદર (૨૦૧૫) ભલા,સિદ્ધિસૂરીશ્વર ખાસ, લબ્ધિસૂરીશ્વરને વળી, પ્રેમસૂરિજી પાસ. ૨ રામચંદ્રસૂરિવાળી, લક્ષ્મણસૂરિ હતા જ, મનહરસૂરિ જંબુસૂરિ, તે યાત્રા કરતાજ. ૨ દાન-જ્ઞાન મંદિરથી, ચૈત્ય પરિપાટી થતી જ, વચ્ચે પણ થઈ હશે ખરી, પુરી નેંધ નથીજ. ૪ કચ્છ વાગડ ઉધ્ધારક, જિતવિજય દાદા, પ્ર. પ્ર. શિષ્ય તેઓના, શાંતિસૂરિ સાદા. ૫ તેઓના સુશિષ્ય તે, સુજ્ઞાન વિજય પંન્યાસ, સાથે શિષ્યવક્તા ખરા, રાજેન્દ્રવિજયજી ખાસ ૬