________________
* * ૫૨
મણ તેમાં એક એક અક્ષરમંત્ર સમાન છે. આપે હૃદયના જે જે ભાવ જણાવ્યા તે તે ભાવને અમો સમજી શક્યા છીએ સમુદ્રમાં પડેલા જીવને નાવ મલ્યા સમાન માન્યા છે આપના કહેવા મુજબ તેતે રીતે વર્તન કરશું આપ અમારા માતપિતા છે, અમારા ગુરૂ સમાન છો. અમારા પ્રાણથી પણ અધીક છે. આપના વચને શ્રદ્ધાપૂર્વક ચોલ મજીઠના રંગની જેમ પ્રમાણ કરેલ છે. - આપની આગળ અમે તે નાદાન છીએ અમે શું વિશેષા કહી શકીએ પણ હે માતપીતાજી અમારી ચિંતા કરશે નહી, અમે તે આપની આશીષરૂપ દાન માંગીએ છીએ સખીએ. સર્વે પણ આવી મળે છે, મર્મભાષામાં આનંદ વ્યક્ત કરે છે વહેલાસર પધારશે. આપના દર્શનથી પણ અમે સુખ અનુભવીએ છીએ વિગેરે જણાવે છે. ત્યારે બેઉ રાજકન્યા નિજ સખીઓને સમજાવે છે કે હે અમારી પ્રિય સખીઓ ? તમારો નેહ કદી ભૂલીશું નહીં તમો સદા હૃદયમાં શાંતિ રાખશો તે લલિત કહેતા આનંદજનક મેળો આપણે થશે જ. ' હે ભવિજનો ? આપણે જાણી લીધું કે માબાપ જે ધર્મ જ હોય તે જ પિતાના પુત્ર પુત્રીઓને સમ્યજ્ઞાન આપે છે. અપાવે છે. જેથી તેમનું જીવન કેઈપણ જાતના કલહ વિનાનું પસાર થાય છે અને પિતાના સંતાનો આત્મહિતમાં વળે તેજ ઈચ્છે છે. પાછળથી કોઈપણ જાતની હાયય કરવાનો પ્રસંગ આવતો નથી, તેવા ઉંચ શિક્ષણ વિના કંઇક માબાપને પાછળ ધણું ઘણું સહન કરવું પડે છે કલહ કંકાસથી ન બેલવાના વેણ