________________
૫૦૧
આશ્રવ સંવર,બંધ મક્ષ સમજાય.હિતઅહિત સમજાય,શું તજવા જેવું શું આદરવા જેવું તે વગેરેનું સમ્યગ જ્ઞાન તમને અપાવેલ છે. અને આત્માની જોખમદારીનું ભાન કરાવેલ છે. છતાં અમારી ફિરજ તરીકે કહીયે છીએ કે તમેએ રાત્રિ ભેજનો ત્યાગ કર્યો છે. તેમ જ્ઞાનપંચમી વિગેરેનું આરાધન ચાલુ રાખ્યું છે. અને શ્રી નમસ્કાર મહામંત્રનું દિલમાં સ્મરણ સદા રાખેલ છે તે તે બધી શુભ પ્રવૃતિ ચાલુ રાખશે. જેથી રહેજે ક્રમે કરી શાશ્વતા સુખની પ્રાપ્તિ થાય. વળી એકલપેટા કદી પણ બનશે નહી. અનાથ, અપંગ, અંધ હેય વિગેરે ઉપર કરૂણા–અનુકંપા રાખજે. ઉચિત કરવા જેવું હોય, સહાય કરવા જેવું હોય, અનુકંપા કરવા જેવું હોય, તે તે મુજબ કરવાનું ચૂકશો નહીં સાધર્મી ભાઈઓ બહેનની સદાય ભક્તિ કરતા રહેશે.
આ બધુ જિનેશ્વરની વાણી ગુરૂમુખેથી સાંભળતા રહેશે તેજ ભૂલાશે નહી,ચિત્તની પ્રસન્નતાપૂર્વક જિનપૂજા વિગેરે કરજે ચિડામાં ઘણું સમજશો. જો કે કહેવા જેવું તે ઘણું જ છે પણ તમેએ જાણવા જેવું જાણી લીધેલ છે. વિખૂટા પડતા ઘણું જ દુઃખ થાય છે, હઈઉ રહેજે ભરાઈ જાય છે. આંખમાં આંસુ ઉભરાતા બંને પુત્રીઓ કહે છે કે હે ઉપકારી માતપિતાજી ? આપને ઉપકાર એટલો બધો છે કે આજીભથી વર્ણવી શકાય તેમ નથીજ ક્રોડ ઉપાયે કરીને પણ કદી વળી શકે તેમ નથી જ. અમારા હૃદયના ભાવ અમે કહી શકીએ તેમ નથી. એ તે કેવળી ભગવંત જ જાણે છે. આપે આપેલી હિતશીખા