________________
૫૦૪
(૨૦૧૭)બેહજારને સત્તરમાં, સારંગતળીયાપોળ, ચિત્ય પરિપાટી કરી, કાપ્યા કર્મના દેર. ૭ બે હજાર પચીશમાં, ચૈત્ય પરિપાટી જણ, નાગજીભુદરની પાળથી, થઈ તે નોંધ પ્રમાણ. ૮ ઉપાધ્યાય શ્રી દર્શન, સાગરજી મહારાજ, કંચનસાગર ગણિવર, આદિ તેર મુનિરાજ. ૯ અભ્યદયસાગર તણું, ઉપદેશે યોજાય, ચૈત્યપરિપાટી શહેરમાં, ભવિજન બહુ હરખાય. ૧૦ શીખરબંધી દેરાસરે, ઘુમટબંધી ઘણાજ; સંવત ૨૦૨૫માં શહેરયાત્રા કરતાજ. ૧૧ ગણત્રી દેરાસર તણી, પ્રાયઃ કરીને જાણું, (૧૩૭) એક સાડત્રીશ છે, સંખ્યાનું પ્રમાણ. ૧૨ ઘરદેરાસરાબાશી(૨)પણ લખ્યાનથી ચિત્તધાર, વિગતવાર લખાય તે, ગ્રંથ થાય દળદાર. ૧૩ સાબરમતી સરખેજને, નરેડા બહુ જન જાય, ક્ષાંતિસૂરીશ્વર શિષાણુ,લલિત જિનગુણ ગાય. ૧૪
ઢાળ ૨૭મી (રાગ-દુઃખ દેહગ દરે ટળ્યા અથવા પુખલવઈ વિજયે જ્યારે ) રંગીલપુરથી ચાલીયા, શુભ મુહૂર્ત પ્રયાણ, બંદીજન આદી જોને, દેઈ દાન પ્રમાણ; ભવિયા ધરે જીણુંદનું ધ્યાન.