________________
૪૫
કહેનારા હાય તે માટે ક્રિયાની જરૂરી કહેવાય છે. જાણવાની જરૂર એ કબૂલ. જ્ઞાન જોઈએ એ પણ ચાક્કસ પણ જ્ઞાનમાત્રથી ફળ થઈ જાય તેમ નહી. ર્દષ્ટ પદાર્થ જાણ્યા માત્રથી આવતા નથી. અને અનિષ્ઠ પદાર્થ જાણ્યા પછી ખસતા નથી. પરંતુ ખસેડવાની પ્રવૃત્તિ કરવી પડે છે. આથી એ ચાક્કસ છે કે જ્ઞાનમાત્રથી ફળ થઇ શકતું નથી.
મહાનુભાવા ? ક્રિયા કેટલી ઉપકારી છે ઉપકારી થઈ છે. તે સમજવાની જરૂર છે જ અણસમજમાં આ જીવે કર્માંના ડુંગરે ડુંગરા ઉખેડીને ફેંકી દીધા છે.
અત્યારે તેા હવે કમના ટેકરા માત્ર જ રહ્યા છે. સૂક્ષ્મએકેન્દ્રિયપણામાં કમ ફેંકવાની વખતે શું સમજતા હતા ! સૂક્ષ્મમાંથી બાદરપણું તેમાંથી ત્રસમાં એમ કરતાં અસન્નીમાં પછી સંજ્ઞીમાં અને તિર્યંચમાંથી મનુષ્યમાં આવ્યા. આ કાને જોરે ઉલટું ? વગર મને વગર જ્ઞાને અને વગર ઉપયોગે આ બધું થયું છે. યથાપ્રવૃતિ—કરણને અનાભાગ–ઉપયોગ વગરનું માને છે. ૬૮ ક્રોડાક્રોડ સ્થિતિવાળા કર્મ તાડયાં તે ઉપયાગ વગર ક્રિયામાત્રથી કર્મોને તાડયાં. તે વખતે જીવને ખેાધ ન હતા. કેઇ ક્રોડાક્રોડ સાગરોપમની સ્થિતિવાળા કર્મ આ જીવે વગર જ્ઞાને અને વગર ઉપયાગે તેડી નાંખ્યા છે. હવે તેાડવાના ફક્ત એક ક્રોડાક્રોડ સ્થિતિવાળા કમ બાકી રહ્યા છે. અણસમજમાં ૬૯ ક્રોડાક્રોડ સાગરોપમની કર્માંની સ્થિતિ તેાડી છે,આ બધા પ્રભાવ