________________
૪૬
?
પ્રવૃત્તિને છે, એકેન્દ્રિયપણામાંથી મનુષ્યપણાના કારણેાના વિચાર કરીએ તેા જ્ઞાન તરવરતુ નથી પણ બધે ક્રિયા તરવરે છે, અકામ નિરાએજ ઉંચા ચઢાવ્યા છે, હવે અકામ નિર્જરા-એ શી ચીજો છે ! જ્ઞાન કે ક્રિયા? કહેા કે તે પણ ક્રિયા સ્વરૂપ છે. વગર ઇચ્છાએ દુઃખ ભાગવવા અને તેથી થતા દુઃખને ક્ષય તે અકામ નિરા છે, માટે ક્રિયાએ અનાદિકાળથી આપણી અધાની લાકડી છે જ્ઞાન એ જરૂરી ચીજ છે પણ તે સાંભળી ક્રિયા તરફ બેદરકાર હાય ક્રિયા એળવતાં હોય અને નકામી ગણતા હોય તેમને આ ક્રિયાના ઉપકારને સમજવાની જરૂર છે. અત્યાર સુધી અજ્ઞાનપણામાંથી તને આ ઉચ સ્થાને લાવી મૂકયા છે. તે ક્રિયાને મૂળમાંથી કાપવા તૈયાર થાય છે! જે માણસ જે ડાળ ઉપર બેઠે ઢાય છે. તે ડાળને તે તે નહી કાપે, ક્રિયાને બીન જરૂરી કહી શકાય નહી.
આ વાત સમ્યકત્વ પહેલાની કહી પણ સમ્યકત્વની પ્રાપ્તિ પછી પણ ક્રિયા ન હોય તે ઘેંસનો ગાંઠે સમજવા. એ ગાંઠ પાણીએ એગળવાનેા નહી. તેમ તાપથી સીઝવાના નહીં. તેમ અહીં સમ્યગ્દર્શન—જ્ઞાન થયું પણ ક્રિયા ન હોય તો ધેંસને ગાંઠી સમજવા, દેવતાની અંદરસમ્યક્ દન અને જ્ઞાન બને છે. પણ ક્રિયા નથી. અહીંની ક્રિયા કાચી એ ઘડીમાં જે કાર્ય કરે છે તે દેવતાની ૩૩ સાગરોપમની સ્થિતિમાં કાર્ય થઇ શકતુ નથી. અધ્યવસાય આત્માને અગે છે. અને પરિણામ મનની નિશ્રાએ છે.