________________
૪૩
મહાનુભાવા ? માજી રાજા ફતેસિ ંહજી તેમજ છત્ર—ભાણ અનેક વરા તથા માન્યવર પ્રધાનજી તથા માનનીય પડિતજીતથા સભાજનો વિગેરે દરરાજ રાજસભામાં આવીને વિધવિધ જાતની ધમ ગાછી કરે છે. કાઈ વખત દ્રવ્ય-ભાવની, કાઈ વખત વ્યવહાર નિશ્ચયની, કાઇ વખત પ્રભુ ભક્તિની, કાઈ વખત સાધીક ભક્તિની ચર્ચા થતા ધણું ધણુ જાણવાનુ મળે છે.
એક દિવસ પડિતજીએ સભાજનોને પૂછ્યું કે જ્ઞાન અને ક્રિયા એ બેમાં કિ ંમતી કાણુ ! થોડીવાર સહુ ચૂપ રહ્યા. ત્યારબાદ યુવરાજ શ્રી ભાણકુવરે કહ્યું કે બને કિંમતી છે. સમ્યગ્ જ્ઞાન જો પ્રાપ્ત કરે તેા સમ્યક્ ક્રિયા દ્વારા ફળ મેળવે, મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્તિ કરતાં ફળ ઉલટું આવે તે સ્વાભાવીક છે, જ્ઞાન વિના લુખી ક્રિયાથી ફળ મળે નહી, તેમ ક્રિયા વિના જ્ઞાનનું ફળ મળે નહી. જ્ઞાન ક્રિયા બંને નિનિજ સ્થાને ઉપયોગી છે. બંને જીયા ન કરે તો જગતમાં શાંતિ વ્યાપે, અને આતમને સુખરૂપ નીવડે, બે પૈડાથી જ રથ ચાલી શકે છે. બંનેના સંયોગથી કાર્ય સિદ્ધિ થાય છે. તે વાત સિદ્ધાંતમાં જણાવેલી છે.
!
સમ્યગ્ જ્ઞાનીને આધીન રહી ક્રિયા કરે તેા જ ફળ મેળવે છે. સમ્યક્ ક્રિયા ફળ દેનારી છે.
સુજ્ઞો ! આ સંબંધમાં આગમાદ્વારક પૂ. આ.શ્રીસાગરાનă સુરીશ્વરજી મહારાજાએ શ્રી સિદ્ઘચક્ર માસિકમાં સારા પ્રકાશ પાશાની તેમાંથી પ્રસંગને ઉચિત અમૂક અમુક લખાણ લઈ