________________
કર
સરખી સખીઓ અમતરે,ધરશે ક્ષાંતિ સદાય, થશેજ મેળો લલિતધારો, સ્નેહ નહી ભૂલાય.વિ. ૩૮ ભવિજને તમે જાણીયુંરે, માબાપ ધમજ હોય, સુજ્ઞાન દીયે સંતતીને, કરવી ન પડે હાયવોય.વિ. ૩૯
ઢાળ ર૬મીનું વિવેચન - સુ ? જગતમાં રહેલા જીની અવળી સવળી બાજી ચાલ્યા જ કરે છે. મહરાજના પંજામાં જે સપડાયેલા તે એકદમ છૂટી શકતા નથી, આ વસ્તુને વિચાર કરતાં કર્મરાજાની અજબકળા જણાઈ આવે છે. જેવી રીતે જીવ દુઃખ અને તેના સ્થાનભૂત ગતિઓથી ડરે છે તેવી રીતે તે દુઃખના કારણભૂત કર્મોથી તે સામાન્ય રીતે ડરતે નથી, જે ડરતે હેત તે આ જીવને આટલા પુલ પરાવર્તન સુધી રખડવું પડયું હોત નહી. એક બાજુ છવકાંટાથી ડરે છે, અને તેજ મનુષ્ય જાણ્ય અજાયે બાવળીયાનું પિષણ કરે છે, તેના જેવું જ છે પાપ કરે છે. અને તેનું ફલ ભગવ્યા કરે છે, તેમાં થતી નિર્જરાની કઈ ગણત્રી નથી. કારણ કે એક કર્મ ભેગવીને પાછા હજારે કર્મ નવા ઉત્પન્ન કરે છે. માટે તે દુઃખ ભોગવેલાં કામ લાગતા નથી. તેથી તે સકામ નિર્જરામાં ગણાતાં નથી, સમભાવપૂર્વક સમજીને કષ્ટ ભગવે છે. તેમને જ સકામ નિર્જરા થાય છે. દરેક ધર્મમાં સમજીને કામ કરવાથી લાભ બતાવ્યું છે, તેમજ જે જે કષ્ટ– દુઃખ ભેગવવું તે સમજીને ભોગવવું તેથીજ લાભ થશે.