________________
૪૯૦
વરઘોડે ફર્યો શહેરમાંરે, જોઈ જઈ પ્રજા હરખાય, પદ્મા-ભદ્રા રાજકન્યાને, વર મલ્યા સરખાય વિ. ૧૮ કુલેક ફરી આવીઉરે, લગ્ન મંડપ મોટો જ્યાંય, વિમલકમલારાણસાસુજીજેઈજમાઈગાંડી થાયવિ. ૧૯ ખોબા ભરી ભરી મોતીના, લઈ વધાવે બહુ પ્રેમ. ગીત ગાનારી ન થાકતીરે, મળે સોપારી ખારેકવિ. ૨૦ રાજગાર પણ ભૂલી જ જાયે, કેણું છત્ર કેણ ભાણ, કઈ પડ્યા અને કઈ ભદ્રારે, નિરખી ધારીરાખેજાણુ. ૨૧ શુભ મુહ લગ્ન થયા, દીયે પહેરામણી ખાસ, કહેવા જેવું કાંઈ ન રહ્યુંરે, એ જ કાર્ય ઉલાસ વિ. ૨૨ રાજગોર બીજા બધાને, દાન વળી બહુ રાહ, ધાર્યાથી અધીકજ મળતાં, બેલેજય વાહવાહ.વિ. ૨૩ કિન્નર કિન્નરી કિનર કિનરી, જાણે ઉતર્યા હોય, વર્ણન કરવું તે મુશ્કેલી, ભાગ્ય મળે જ કય દેય વિ. ૨૪ બેઉ જમાઈ બે કન્યાઓને, વૈર્યસિંહ દીએ માન, હાથી રથ આભૂષણોનું વર્ણન થાયે નતમામવિ. ૨૫ રાજારાણી નિજ પુત્રીઓને, દિયે શીખામણ ખાસ, પ્રાણથકીપણઅધીકઅમોએ, ઉછળીરાખીપાસ વિ. ૨૬ અમર જન્મથ ખરોરે, સ્વપ્નાસમ સહુસાર, સાસુસસરાએજ તમારા માબાપ સાચાધાર વિ. ૨૭