________________
४८८
૨૬ મી ઢાળ (રાગ-સુમતિનાથ ગુણશું મળીજી, વાધે મુજ મન પ્રીતી) જગત જીવની બાજી અવળી, સવળી કંઈક પણ હોય, મેહરાયના પંજામાંથી, છૂટી શકે નહી કોય, વિચારી જતાં અજબ કરમ કળા છે જ; રાય ફતેસિંહ બેઉ કુંવરજી, પ્રધાન પંડિત સંગાથ, રાજસભા જન આવી બેસે,જ્ઞાનગોષ્ટી કરે સાથ વિ. ૧ પંડિતજી પૂછે સભાને, જ્ઞાન કિયા બેઉ કેવા, કેઈનબેલે ભાણકુંવર કહે છેકીંમતી બેઉએવા.વિ. ૨ સભ્ય જ્ઞાન જે પ્રાપ્ત કરેત, ક્રિયા દ્વારા ફળ પાવે, મિથ્યાજ્ઞાન પ્રવૃત્તિકરતાં, ફળ ઉલટુ તે આવે.વિ. ૩ ક્રિયા વિનાનું કદી ન હુએ, જ્ઞાન ફળ તમે જાણે, જ્ઞાનવિના લુખી ક્રિયાથી,નમળે ફળ પ્રમાણે.વિ. ૪ જ્ઞાનક્રિયાનિજનિજ રહસ્થાને કરેકજીયોનહીં કાંઈ તેતે શાંતિ જગમાં વ્યાપે,આતમને સુખદાઈવિ, ૫. બે પિડાથી ચાલે રથ તે, એકથી ચાલે જ નહીં, બંનેના સંગથી સિદ્ધિ થાયે સિદ્ધાંત અહીં વિ. ૬ રાજદુત તિહાં આવીયેરે, કરે રાજાને પ્રણામ, રાજસિંહમુજનામ છેરે, આવ્યો છું જરૂરીકામવિ. ૭