________________
૪૮૭
ડલાના ઉપાશ્રયે, હિમાચલ સૂરિ, શાહપુર ઉપાશ્રયે, હતા ધર્મસૂરિ. ૪ લવારની પળે કહે, મંગળવિજય પંન્યાસ, વીરવિજય ઉપાશ્રય, સંપત્તવિજય પંન્યાસ. ૫ લુણાવાડે પંન્યાસજી, રમણીકવિજયજી સાથે, પંન્યાસ ચંદનવિજયજી, તેમને પણ સંગાથ. ૬ પાંજરાપોળ ઉપાશ્રયે, ત્રણ પંન્યાસો પાસ, સુમિત્ર-કમળ સોમવિજયજી,નામતેઓના ખાસ. ૭ જૈન સોસાયટી ઉપાશ્રયે, પુણ્યવિજય પ્રમાણે, આગમ પ્રભાકર હાલમાં, કહેવાય તે જાણ. ૮ ખુશાલભુવનમાં વળી, રામવિજય પંન્યાસ, સૂર્યસાગર પંન્યાસ તે આંબળી પોળે ખાસ. ૯ દાદા શાંતિવિજયજી, વિગેરેને બહુ સાથ, ચૈત્ય પરિપાટી કરી. હતા સહુ સંગાથ. ૧૦ આરસપ્રતિમાઆશરે, (૨૮૦૦)અાવશોથશેજ, ધાતુબિંબ પણ આશરે,(ર૦)બાસહશેજ. ૧૧ તે પણ નેધપુરી નથી, છતાં ગણત્રી ઠીક, થતા થયા દેરાસરો, તે પ્રતિમાઓ અધિક. ૧૨