________________
જર
૬
નવા મળ જીનાની સાથે, ચાંટી જાયે જેથી, આંતરડા નબળા પડવાથી,થાય વિકૃતિ તેથી રે. શે. ૨ અન્ન મળ ન નીકળે. જેથી, પડતર રહી જ જાયે, એમ કરતાં મળ વધતા જાયે,અધ કાશ તે થાયે રેશે. રૂ નવા મળ જીનાની સાથે, જેમ જેમ ચોંટી જાયે, થાય ભરાવા મળના તેને,કબજીયાત કહેવાયે રે, શે. ૪ કબજીયાત વિશેષ થવાથી, અસર શરીરમાં થાયે, અવયવા મમ સ્થાનેામાં, અસરા તે ઉપજાવે રે. શે. ૫ સ્વચ્છ ન રહે આંતરડા, ઉપર ભાર નખાતા, જોર નબળુ પડતું ત્યારે,લાહીવિકારજ થાતા રે. શે. આહારમાં જે જે પ્રમાણે, રસ થવા જે જોયે, તે મુજબના શુદ્ધ જ તેવા, ન ઉત્પન્ન હાયે રેશે. ૭ અસર લીવર ઉપર જેથી, વળી ફેફસે થાયે, છેવટમાં લાહી વિકૃત્તિ,આખા શરીરે વ્યાપે રે. શે. ૮ શરીર ગરમ રહે વળી લાહી, ફીકુ તે થઈ જાયે, જેથી સ્થાયી રોગા બીજા,લાગુ પડતા જાયે રેશે. ૯ તેમજ આત્મામાં વિકૃત્તિ, થાતી તે પ્રમાણે, વિકૃત્તિ ધારણ કરે છે, સારી ખેાટી તે ટાણે રે. શે. ૧૦ અવગાહના આત્માની તેમાં, કમ વા આવે, દાખલ થાયે તેની અસરેશ, તે સમયે ઉપજાવે રે.રશે. ૧૧