________________
જુના કર્મો સાથ સંગે, ચોટે નેહ બળેથી, અસર આત્મ ઉપર તે તે,ઉપજાવે ચારેથી રેશે. ૧૨ શુષ્ક મળ જેમ દવા અસરકે સ્વભાવિક તે જલ્દી, વેગેથી તે નીકળી જાયે,પછી નહી જરા તસ્વીર.શે. ૧૩ ત્યારપછી અસર નહી થાતી,નિરસ રૂપે મળ થાયે, અથવા શુષ્કપણે પણ તેની અસરનવિ દેખાશે. ૧૪ જ્યાં સુધી રસનuતે સુકાય ત્યાં સુધી અસર થાયે, અસર પાયાવિના નહિરહે,તેમકર્મ સમજાયેરે..૧૫ કર્મઉદયમાં આવી નકામું ન થાય ત્યાં સુધી, તેપણ અસર ઉપજાવે જાણે વાત ખરી સુબુદ્ધિશે. ૧૬ અથવા શુષ્ક કે નિરસ માત્ર, પ્રદેશ રૂપે થાતા, આવી ઉદયમાં તે પ્રદેશે,ભગવાઈ તે જાતા રેશે. ૧૭ સજજને ઉપરોક્ત બીના, મનમાં જે જીવ ધારે, જુઠ ચોરી કરવાથી ડરતે બીજાને પણ વારે રેશે. ૧૮ નિધન નિકાચિત જેવા, કર્મબંધ નહી કરતે, શ્રેષબુદ્ધિનહીપણુદિલમાં શુભ રસમાંહી રમતરે.શે. ૧૯ સુશો આ ભવ સુખના કાજે, ધર્મ કામ આરાધે, મળે સુખ સંતોષ ન આવે,કર્મ બંધ તે બધે રેશે, ૨૦ મેક્ષ હેત એ ધમાં કરંતા, સુખ સામગ્રી મળશે, શ્રદ્ધાદિલમાંનિધારે જિન વચને તે ફળશેશે. ૨૧.