________________
વેગ એ ઓછો થતું જાય છે. છેવટે છેલ્લા મહિનાની છેલ્લી આવલિકામાં જેસ તદ્દન ઘટી ગયું હોય છે. એટલે કે - કામણ વણાને તદ્દન ઓછો ભાગ (ઓછા પ્રદેશે) તેમાં પ્રવેશ કરે છે. પહેલી ઉદયાવલિકાથી માંડીને છેલ્લી ઉદયાવલિકા સુધીના આખા નિષેકને આકાર તપાસશે તે ગાયના પૂછડા. જે. શરૂઆતમાં પહોળો ગોળ અને છેડે સાંકડો ગોળ જણાશે. નિષેકની પહેલી ઉદયાવલિકામાં સૌથી વધારે કર્મ પ્રદેશે આવે છે. પછી ઓછા ઓછા થતાં છેવટે ઘણા જ ઓછા થઈ જાય છે. તેથી પ્રદેશના એન્ઝા વત્તાપણાને લીધે ગોપૃષ્ણ જે. આકાર થાય છે.
બીજું જેમ અનાજની કઠીનું છિદ્ર ખોલતાની સાથે જ એકાએક અનાજ બહાર ધસી આવે છે. તેમાં પ્રથમ અનાજ ઘણું બહાર આવે છે ને પછી ઓછુ ઓછુ આવે છે.
નિશાળમાંથી નિશાળીયા છૂટે છે ત્યારે શરૂઆતમાં એકાએક મોટું ટોળું હોય છે. પછી ધીમે ધીમે ઓછી થાય છે. છેવટે થોડા રહે છે ને છેવટે નિશાળને એરડો ને એક ખાલી. થાય છે. બંદુકની નળી (અબાધાકાળ) માંથી છૂટી થયેલી ગોળીને વેગ પ્રથગ ઘણો હોય છે, પછી ધીમે ધીમે વેગ ઘટતો જાય છે. જેમાં પુરે ગર્ભ પાક થયું હોય તેવા વાદળામાંથી પાણીના ફેરાં જેટલા જેસથી અને વધારે પ્રમાણમાં પાણી પડે છે. તેના કરતાં પછી જેસ ઓછો હોય છે. અને પાણી પડવાનું પ્રમાણ પણ ઓછું થાય છે.