________________
૪૭૬
ક્ષાંતિ સદા દિલમાં ધરો, સત્યવાદી અનેા પુરા, • તાજ લલિત સુખ પામશે!, કરો કમના ચૂરારે.ભ. ૨૨
૨૪ મી ઢાળનું વિવેચન
હું ભવિશ્વને ? તમે કર્મીની વિચિત્રતાના પ્રકારો સાંભળે. તમેાએ ક સ ંબંધી જુદી જુદી બીનાએ સાંભળી. હજી હવે નિષેકના વિચાર કરવાના છે. તે પણ સમજવાની જરૂર છે અબાધાકાળ સબંધી પહેલા વિગતથી લખાઈ ગયેલ છે અબાધાકાળ પુરો થાય ત્યારબાદ ક* ઉદયમાં આવે છે. આખા ઉદય કાળને નિષેક કહેવામાં આવે છે.
ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમને અબાધાકાળ ત્રણ હજાર વના કહ્યો છે. તે ત્રણ હજાર વર્ષ બાદ કર્મ ઉદયમાં આવે છે. તેમાં ધણી ઘણી ઉદયાવલિકા થઇ જાય. અને તે બધી ઉદયાવલિકાઓમાં કર્મો ના ઉદય ચાલુ જ હોય છે. આખા ઉદયકાળને નિષેક કહે છે. અબાધાકાળ જેટલા હાય તેટલા ગયા પછીના કાળ રહ્યો તે નિષેક કાળ. કર્મના ઉદયકાળ કહેવાય.
અહીં એક વાત સમજવા જેવી છે કે અબાધાકાળમાંથી છૂટેલુક એકદમ એસબધ ઉદ્દયાવલિકામાં પ્રવેશ કરે છે તે વખતે કમ પ્રદેશાનું સૌથી વધારે જોસ-વેગ હેાય છે. એટલે પહેલી ઉદ્દયાલિકામાં ઘણા પ્રદેશ આવી પડે છે. પછી તેને