________________
४७५
કર્મ ઢગલાબંધ ઉદયમાં, એકી સાથે ન આવે, પણ ધીમેધીમેઉદયમાં આવે તે નિષેકકહેવાયેરે ભ. ૧૨ નિષેકનો અર્થ છાંટવું, સીંચવું અથવા વરસવું રે, વાદળાના તે દૃષ્ટાંથી,સમજવું તે ઘણું સહેલુંરે.ભ. ૧૩ વાદળુ પહેલા જે વરસતું, તે જેરમાં પછી ધીમુરે, વળી જેરેવર્ષે તે જાણવું બીજુવાદળુંભળીયું રે.ભ. ૧૪ દષ્ટાંતથી આ જાણીને, કર્મનું જ્ઞાન વધારે, બને અભ્યાસી કર્મના, સંસ્કાર સુધારોરે ભ. ૧૫ કર્મોદય આવ્યા પછી, કરણ અસર નવિ થાયેરે, ઉદયપહેલાં અસરથતી,યાદરા ન ભૂલાયેરે.ભ. ૧૬ કર્મ ભયંકર બાંધીઉં, ઉદયે આવતા વારરે, તે પહેલાં અસર જે શુભની,લગાડીએ ફેરફારરે.ભ. ૧ મુદત ઘટે વળી રસ ઘટે, અથવા નારાજ થાઇરે, એકજકર્મના પ્રદેશ બીજાકર્મમાંજાથેસંક્રમાઈભ. ૧૮ ભગવાયે બીજારૂપથી, અધ્યવસાયે ફેરફારીરે, બાજી રહેશે હાથમાં, જે વર્તન શુભકારરે.ભ. ૧૯ વર્તન સારૂ ન હોય, કર્મ ભલે ગાઢ એઈરે, તે પણ ભયંકરપણે, ભેગવવું પડે ચેમ્બુરે ભ. ૨૦ મહાનુભાવે તમે ધર્મના, સંસ્કાર ચાલુ રાખે રે, દુષ્ટ કર્મ દૂર કાઢીને, સુકર્મના ફળ ચાખેરે.ભ. ૨૪