________________
૪૭૪
કાળ અબાધા પુરો થતાં, કર્મો ઉદયમાં આવે, કર્મદલિક રચના થતી, તેને નિષેક કહાયેરે.ભ. ૨ સાગરોપમત્રીશકોડાકોડ, કાળઅબાધતેને થાવેરે, ત્રણસહસ વરસ કહ્યો, પછી કર્મોદય આરે.ભ. ૩ સમય સમયની સ્થિતિમાં, કર્મ દલિક ક્રિયા થાયેરે, રચનાનિષેકતેને જાણીયે, બંધમયેનક્કી થાયેરે.ભ. ૪ અબાધાકાળ પછીરહ્યો, જેટલેકાળ તે જાણેરે, નિષેકકાલ કહ્યો તેહનો, કર્મોદય પુરો માનો.ભ. ૫ અબાધાકાળથી છુટેલાં, કર્મો નીકળે જેશબંધરે, ઉદયાવલિકે પ્રવેશતાં, કર્મ જથ્થો વેગવંતરે.ભ. ૬ પહેલી ઉદયાવલિકામાં, ઘણા કર્મ પ્રદેશ, પ્રવેશ કરે છે તે પછી, થાયે વેગજ રે.ભ. ૭ એમજ છેલ્લામાં છેલ્લી, આવલિકામાં પ્રવેશ, ઓછા પ્રદેશ પ્રવેશતાં, એમ થાયેપુરા શેષરે.ભ. ૮ છીદ્ર અનાજનીકેઠીનું ખેલતા અન્ન ધસી આવે, પ્રથમઅનાજ બહુનીકળે પછી ઓછુઓછુથાવેરે.ભ. ૯ બંદુકની ગોળી છુટતાં, પ્રથમ વેગ ઘણે હાયરે, પછી ધીમે વેગ થાય છે, એમ નિષેક કહેવાયરે ભ. ૧૦ વાદળા જ્યારે વરસતા, પાણી ફેરા જેરે આવે, પછી ધીમા પડી જાય છે, એમ ખલાશ તે થારે ભ. ૧૧