________________
ઓપેરા સોસાયટી, ત્યાં પણ મહાવીર જાણ, નિરખતાં જીનરાજને, થઈ કમની હાણ ૩ નગરી હોસ્પીટલ પાસમાં, સોસાઈટી કલ્યાણ, ત્યાં પ્રભુજી પાશ્વજી, દર્શન સુખની ખાણ. ૪ અશ્વને પ્રતિબોધવા, આવ્યા ભરૂચમાં જાણ, તે મુનિસુવ્રત વીશામાં, નવરંગપરામાં ભાણુ. ૫ શાંતિનગરમાં પાંચમા, સુમતિનાથ જીન દેખ, આગમ મંદિરે પણ જુઓ, ત્રાંબા પગે લેખ. ૬ ઉસમાનપુરામાં ભવ્ય છે, લાલ પથ્થરનું કામ, . દેરાસર સેહામણું, ઇનજી સંભવ નામ. ૭ લલુરાયજી શેઠની, બોડીગ બાગ વિશાળ, આદીશ્વરને ભેટીયા, કર્મ થયા કંગાળ. ૮ મહાનુભાવે ! અનુક્રમે, નથી લખાયા જાણ, છતાં કમસર છે ખસ, કરો દર્શન સુજાણ. ૯ જિનદર્શન કરી ભાવથી, જીનવાણી સૂકાન, શાંતિધરે જીનની સદા, ગાય લલિત ગુણગાન. ૧૦.
૨૪ મી ઢાળ
(રાગ-સંભવ છાવર વિનતિ) ભવિજનો તમે સાભળે, કર્મ વિચિત્ર પ્રકારોરે, વિધવિધાબીનાસાંભળી, હવે નિષેક વિચારોરે.ભ. ૧