________________
૪૦૨
?
ભાવના પ્રત્યેક નમસ્કાર મંત્રના ધારકે ભાવવી જોઇએ, એજ મહામત્રના પ્રધાનાથ છે, પ્રાણ છે, રહસ્ય છે, તત્ત્વ છે, સત્ય છે, પરમાર્થી છે. તાત્પર્યા છે, ઐદ પર્યાયા છે અને હાર્દ છે. હે ભળ્યે ? તમે પણ આ છનવાણીનું શ્રવણ કરી શ્રી નવકાર મંત્રના પ્રભાવની શ્રદ્દા કરી આત્મ કલ્યાણ સાધેા, આટલું કહી સર્વ મંગલ સંભળાવી વિરામ પામ્યા.પૂ.આ.મહારાજશ્રીના પ્રભાવીક પ્રવચનથી સહુ કાઈ હર્ષ પામ્યા.અને શ્રી નમસ્કાર મહામગનું નિત્ય મરણપૂર્ણાંક આરાધના કરવા માટે નિશ્ચય કરી અભિ ગ્રહધારી નિયમ લીધા. પ્રાંતે શ્રીફળ, લાડુ, પેંડા, પતાસા, બદામ, સાકર વિગેરેવિગેરે લ્હાણી પ્રભાવનાઓ લઇ નિજનિજ સ્થાને ગયા.
હે મહાનુભાવા ? તમે જીતેશ્વરની વાણી સદા હૃદયમાં ધરી. અને અનુપમ એવી ક્ષાંતિ તમે ચિત્તમાં રાખો. વળી લલિત કહેતા મનેાહર શ્રદ્ધા ગુણ મુખ્ય કહેવાય છે તેને વા એટલે કે તે શ્રદ્ધા ગુણને કેળવેા.
દાહરા
ચેાવીશમી આ ઢાળ છે, તીર્થંકર ચાવીશ. ક ખપાવા કારણે, હું નમું નિશ દિશ. ૧ આંબાવાડીયા પાસમાં, શેઠજી ચીમન નગીન, છાત્રાલય જિનમંદિરે, મહાવીર સુખીયાલીન. ૨