________________
૩૭
સાથમાં રહી રાતદિન ભીખ માંગે છે. પાપાદયના કારણે કાઇને શ્રીજી વાત સૂઝતીજ નથી.
મહાનુભાવા ! જયોતિષના જોગ સરખા છતા એક રાજાને ત્યાં અને એક રંકને ધેર જન્મે છે. આટલા બધા ફરક કેમ ? આવી શંકા ઉડવી સહેજ છે પણ ભાગ્યવાના ? જ્યોતિષને વિષય ગહન છે. બંનેની પુન્યાઈમાં ફરક હેાવાથીજ આમ બનવુ શકય છે. એકનુ પુન્ય જોરદાર હોય અને એકનુ પુન્ય તદ્દન નબળુ હોય તે। તેવુ જીવન જીવવું પડે. મૂડી પ્રમાણે વહેપાર થઈ શકે છે. જયોતિષના જોગ આપણી નજરે ભલે સરખા જોવામાં આવતા હોય પણ તેમાં ધણા ફરક હોય છે. તે સામાન્ય જ્યાતિષીના જાણમાં ન હોય પણ વિશિષ્ટ જ્ઞાની તે વિષયના જાણ હોય છે તે ફરક બતાવી આપે છે. તે સબધી એક દૃષ્ટાંત કો આપે છે. વાત એમ છે કે જ્ગ્યાતિષવિદ્યા એકસો ટકા સિદ્ધિ અને સત્ય વિજ્ઞાન છે. પર ંતુ તે સ ંપૂર્ણ પણે ગણિતપર અવલખીત વિજ્ઞાન છે. જેમ ગણિતમા મોટા હિસાબ ગણવાની શરૂ આત કરતાં એક આંકડાના પણ ફરક પડી જાય તે તમામ હિસાબેા ખોટા પડે છે. તેમ જયાતિષ વિજ્ઞાનમાં પણ ગ્રહ નક્ષત્ર, મુનિ યાગ વિગેરેમાં એક અકમાત્ર ગણત્રીના ફરક તમામ આગાહીને ખોટી પાડી ઢીએ છે. કોઈ પણ પ્રસંગમાં એક પળ માત્રના ફ્ક આપ્યુ ફ્લાદેશ જીરુ પાડી ઢીએ છે. ગણિતની નાનકડી ભૂલ પણ ભલભલા જ્યોતિષ વિશારદને કેવી રીતે મહાન્ કરી