________________
૩૬
ર્થીઓને મીઠાઈઓ, પાટી, પેને, દફતર, ચોપડીઓ, બુકે વિગેરે અપાઈ રાજકુંવરે થોડાજ વર્ષમાં અભ્યાસ કરી ઘણીઘણી ળાઓ પણ મેળવી અને ચતુર છે.
હવે આ ભાજી ભીખારી કુટુંબમાં જન્મેલ જીવ ભીખારી હાલતમાં છે રંક રિથતિના કારણે પહેરવાને કપડા પણ પુરા નથી. નાગો ભૂખ્યો દિવસ પસાર કરે છે. કંગાળ હાલતમાં રહેવું પડે છે. લેકોના એઠા જુઠા ફેંકી દીધેલા ટુકડાથી નિર્વાહ ચલાવે છે. કેઈ સારી સોબત પણ નથી આવી સ્થિતિમાં સારૂ શિક્ષણ ક્યાંથી મળે ? છતાં કોઈ તેના પૂર્વના પુદયથી ખરાબ સબતમાં રાતદિન રહેવા છતાં કેઈપણ જાતનું વ્યશન તેને ચોટયું નહિ. બીડી, તમાકુ, છેકે, ચલમ, દારૂ, ભાંગ, ચડશના વ્યસનીએ આવા વ્યસનો વળગાડવા ઘણી ઘણી મહેનત કરતા ત્યારે બેભાન બની કલાકોના કલાકે બેભાન દશામાં રહેતે અંતે મહેનત કરવી છેડી દીધી. ભાણીયો ભીખારી એમ સમજાતે હતું કે પહેલાં માણસ ટેવ પાડે છે. પછી ટેવજ માણસને પાડે છે. માટે વ્યસનની ટેવ પાડવી નહી. દુર્ગતિમાં લઈ જનાર આ વ્યસન છે માટે દંભ કર્યા સિવાય આ લેકે કઈ રીતે માને તેમ નથી જ. હાલમાં પુન્યાનુબંધી પાપ છે. એટલે તેનામાં કુદરતીજ ન્યાય, નીતિ, સદ્ભાવ, ગુણને રાગ રહે છે. વળી કોઈ પૂર્વના અભ્યાસથી સમજવાનું જ્ઞાન છે તેમ દિલમાં દયા પણ છે આથી કંઈક પ્રભાવ પણ પાડી શકે છે, પોતાના કુટુંબની