________________
વારંવાર જે. જાપ કરાયેલા આ નમરકાર મહામંત્ર જન્મમરણની જંજાળમાંથી છને છોડાવનાર છે. ઇસ્કોવિનમુક્કારે, પરમેહીણું પગિફભાવાઓ. સયલ કિલે જાલં, જલં વ પવણે પણ લેઈ જે કે ગયા મુકખં, ગધૃતિ ય કવિ કમ્પમલમુક્ત. તે સન્વેચ્ચિય જાણસ, જિણ નવકારભાણું.
પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલે એક પણ નમરકાર પવન જેમ જલને શોષવી નાંખે તેમ સકલ કલેશ જાળને છેદી નાખે છે.
જે કઈ મોક્ષ ગયા છે. અને જે કઈ કર્મમલથી રહિત બનને મોક્ષે જાય છે. તે સર્વ પણ શ્રી જિન–નવકારના જ પ્રભાવે છે, એમ જાણે. પણવ-હરિયા-રિહાઈહમંતહબીઆણિસપહાવાણિ. સેસિં તેસિં મૂલે, ઈક્કો નવકાર વર મંતિ. ભોઅણ સમએ સય.
વિહણે પરેસ ભએ વણે. પંચ નમુક્કારે ખલુ, સમરિજજા સકલમ્મિ. - પ્રણવ એટલે કાર, માયા એટલે વ્હીકાર અને અહ વિગેરે પ્રભાવશાળી મંત્ર બીજો છે. તે સર્વનું મૂળ એક પ્રવર નવકાર મંત્ર છે. અર્થાત ી અહ વિગેરે મંત્ર બીજેના મૂળમાં શ્રી નવકારમંત્ર રહે છે.